________________
વૈદિક સૃષ્ટિના સત્તરમા પ્રકાર (પ્રસ્વેદસૃષ્ટિ) ૧૧૯
निरमिमत- अग्नि वायुमादित्यमिति । स खलु पृथिव्या एवाग्नि निरमिमत, अन्तरिक्षाद्वायुं, दिव आदित्यम् । स तांस्त्रीन् देवानभ्यश्राम्यदभ्यतपत् समतपत्, તૈમ્યઃ શ્રાન્તभ्यस्तप्तेभ्यः सन्तप्तेभ्यस्त्रीन् वेदान्निरमिमत-ऋग्वेद, यजुर्वेदं, सामवेदमिति । अग्नेऋग्वेदं, वार्योर्यजुर्वेदमादित्यात्सामવૈમ્ | (ગૌ॰ આ પૂર્વ મા॰ ।૬) અ—તે બ્રહ્મે પગમાંથી પૃથ્વીનું નિર્માણ કર્યું, ઉદરમાંથી અંતરિક્ષ અને મસ્તકમાંથી સ્વર્ગનું નિર્માણ કર્યું. ત્યારપછી તેણે ત્રણ લાકને તપાવ્યા. તેમાંથી અગ્નિ વાયુ અને આદિત્ય એ ત્રણ દેવેાની ઉત્પત્તિ થઇ. તેણે પૃથ્વીમાંથી અગ્નિ, અંતરિક્ષમાંથી વાયુ અને સ્વર્ગમાંથી આદિત્ય ઉત્પન્ન કર્યાં. તેણે ત્રણ દેવાને તપાવ્યા તા તેમાંથી ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદોની ઉત્પત્તિ થ. અગ્નિમાંથી ઋગવેદ, વાયુમાંથી યજુર્વેદ અને આદિત્યમાંથી સામવેદ બન્યા.
स भूयोऽश्राम्यत्, भूयोऽतप्यत्, भूय आत्मानं समतपत्स मनस एव चन्द्रमसं निरमिमत, नखेभ्यो नक्षत्राणि, लोमभ्य ओषधिवनस्पतीन्, क्षुद्रेभ्यः प्राणेभ्योऽन्यान् बहून्, વૈવાન । (ગો૦ શ્રા॰ પૂર્વ મા
૨૨)
અ—તે બ્રહ્મે કરી શ્રમપૂર્વક તપ કર્યું તેથી મનમાંથી ચંદ્રમા, નખમાંથી નક્ષત્રા, રામરાજીમાં ઔષધિ તથા વનસ્પતિએ અને ક્ષુદ્ર પ્રાણેામાંથી અન્ય ઘણા દેવાને ઉત્પન્ન કર્યાં.
સમાલાચના.
બ્રહ્મને તપના કારણથી પરિશ્રમ થતાં લલાટ ઉપર પસીને થયેા. ભલા એ તેા કહેા કે બ્રહ્મ નિરાકાર નિરવયવ છે, તેને શરીર તે છે નહિ, તે। લલાટ અને લલાટ ઉપર પસીનેા શી રીતે ઝળકયેા ? મૂહ નાસ્તિ તઃ દાવા? શરીર રૂપ મૂલ નથી તે લલાટ રૂપી