________________
૧૧૮
સુષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિને સત્તરમો પ્રકાર (પ્રસ્વેદસૃષ્ટિ)
રષ્ટિના આરંભ પહેલાં બ્રહ્મ શિવાય બીજું કંઈ ન હતું. બ્રહ્મ પોતાને એકલો જોઈને વિચાર કર્યો કે હું આટલે હોટ છતાં એકલો કેમ? બીજા દેવને બનાવું? આ વિચારથી તેણે તપ કર્યું. તપના કારણથી લલાટ ઉપર પસીને ઝલકો. તેણે ફરીથી વધારે તપ કર્યું, તેથી દરેક રોમમાંથી પસીનાની ધારા વહેવા લાગી. તે ધારાનું પાણી બની ગયું. પાણીમાં પિતાની છાયા જોઈ એટલામાં તેનું રેત=વીર્ય
ખ્ખલિત થયું તે પાણીમાં પડ્યું. પછી બ્રહ્મ તે પાણીને ચારે તરફથી તપાવ્યું. તેથી વીર્યસહિત પાણીના બે ભાગ પડી ગયા. તેમાં એક ભાગ ન પીવા ગ્ય ક્ષાર સમુદ્ર બન્યું. બીજો ભાગ પિય=પીવા યોગ્ય, સ્વાદિષ્ટ અને રેચક રહ્યો. પાણીના તપાવવાથી વીર્ય પરિપકવ થતાં તેમાંથી ભેગુ ઉત્પન્ન થયે. ઉત્પન્ન થઈને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો ત્યાં વાણીએ તેને રોક્યો ત્યારે તે દક્ષિણ તરફ ચાલવા લાગ્યું. ત્યાં પણ વાણીએ રેકો. પછી પશ્ચિમ તરફ ચાલવા માંડયું. ત્યાં પણ જાણીએ તેને રોક્યો ત્યારે ઉત્તર તરફ ચાલવા માંડ્યું. ત્યાં પણ વાણીએ રોકીને કહ્યું કે સામેના જલમાં તે પુરુષને ખેજ. ભૃગુએ તેમ કર્યું તે તેને જલમાં ઉત્પન્ન થયેલ અથર્વા જોવામાં આવ્યો. બ્રહ્મ અથર્વી ઋષિને તપાવ્યો ત્યારે તેમાંથી અથર્વણ વદની ઉત્પત્તિ થઈતે વેદને તપાવ્યો છે તેમાંથી ૩૪ અક્ષરની ઉત્પત્તિ થઈ. બ્રહ્મ ફરી તપ કર્યું તે ખુદ પિતામાંથી ત્રણ લકનું તથા દેવાદિનું નિર્માણ કર્યું તે આ પ્રમાણે
स खलु पादाभ्यामेव पृथिवीं निरमिमत । उदरादन्तरिक्षम् । मूनों दिवम् । स तां स्त्रील्लोकानभ्यश्राम्यदभ्यतपत्समतपत् , तेभ्यः श्रान्तेभ्यस्तप्तेभ्यः सन्तप्तेभ्यस्त्रोन देवान्