________________
વૈદિક સૃષ્ટિને સેળમ પ્રકાર (૩૪કારસૃષ્ટિ) ૧૧૭ ત્રણ કાલમાં સ્તુતિ કરાયેલ તેત્રીશ દેવતા, સૃષ્ટિ પ્રલય રૂ૫ બે તેમ–સ્તુતિ, ઉંચી નીચી દિશા, હેમંત અને શિશિરઋતુ, આધ્યાત્મિક શ્રોત્ર, શબ્દ અને સાંભળવાનું સામર્થ્ય, જ્ઞાન કર્મ સાધનરૂપ ઇન્દ્રિય એજ બ્રહ્માએ બનાવી.
સમાલોચના. બ્રહ્મમાં પૂર્ણ સામર્થ છે તો બ્રહ્મ બ્રહ્માને ઉત્પન્ન કરી બધી સૃષ્ટિ તેની પાસેથી શું કામ કરાવી? બ્રહ્મા વિના બ્રહ્મમાં સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ન હતું? બ્રહ્માએ પણ ૩%કારની સહાયતાથી સૃષ્ટિ બનાવી. તો બ્રહ્મા મોટો કે ૐકાર મોટો? બ્રહ્મા કરતાં ૐકારમાં સામર્થ્ય વધારે કે ૩ઝકાર કરતાં બ્રહ્મામાં સામર્થ્ય વધારે ? બ્રહ્મામાં વધારે હોત તો ૩%કારની મદદ શામાટે લેવી પડી? ૩ૐકાર તે શબ્દ છે. શબ્દની એક એક માત્રામાં ભૂલક સ્વર્ગલોક અંતરિક્ષ વગેરે આખું જગત અથવા જગતનાં બીજકે ભય હતાં કે વિના બીજક ભૂલોકાદિ પ્રગટ થયાં? જો એમ કહો કે ઉપાદાન કારણ બ્રહ્મ છે તેમાંથી ભૂલોકાદિ પ્રગટ થયા, તે ઍકારની માત્રામાંથી શું પ્રગટ થયું? સૃષ્ટિ પહેલાં કંઈ ન હતું તે ૩૪કારને ઉચ્ચાર કેણે કર્યો? બ્રહ્મ તો નિરંજન નિરાકાર છે, તેને શરીર કે મુખ છે નહિ, તિ કાર શબ્દ ક્યાંથી પ્રગટ થયે ? શું ઉચ્ચારણ કર્યા વિના પોતાની મેળે તે પ્રગટ થયે? જે કાર વિનાકારણ ઉત્પન્ન થઈ શકયો તે જગતને ઉત્પન્ન થવામાં શું બાધ આવતો હતો ? જગત પિતાની મેળે ઉત્પન્ન થાય તે હકાર અને બ્રહ્માની પણ શું જરૂર રહે?