________________
૧૧૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
ओमिति स्वमात्मानं जनदित्यङ्गिरसामानुष्टुभं छन्दः एकविंशं स्तोमं दक्षिणां दिशं शरदमृतुं मनोऽध्यात्म ज्ञानं મિર્તન્દ્રિયાગ વમવત ! ( ત્રા- પૂ. મા. ૨ા ૨૦)
અર્થ—તેની વકારમાત્રાથી બ્રહ્માએ પાણી, ચંદ્રમા, અથર્વવેદ, નક્ષત્ર, 98 રૂ૫ પિતાના સ્વરૂપને ઉત્પન્ન કરતું જ્ઞાન, અનુષ્યપ છંદ, પાંચ સૂક્ષ્મ ભૂત, પાંચ સ્થૂલ ભૂત, પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અંતઃકરણ એ એકવીશ તેમ-સ્તુતિ, દક્ષિણ દિશા, શર ઋતુ, આધ્યાત્મિક મન, જ્ઞાન, જાણવાયેગ્ય વસ્તુ અને ઇન્દ્રિયોને ઉત્પન્ન કર્યા. '
तस्य मकारश्रुत्येतिहासपुराणं वाकोवाक्यगाथा नाराशंसीरुपनिषदोऽनुशासनानामिति वृधत् करदगुहन् महत्तच्छमोमिति व्याहृतीः स्वरशम्यनानातंत्रीः, स्वरनृत्यगीतवादित्राण्यन्वभवच्चैत्ररथं दैवतं वैद्युतं ज्योतिर्हितं छन्दस्तृणवत् त्रयस्त्रिंशौ स्तोमौ ध्रुवामूया दिशं हेमन्तशिशिरावृतू श्रोत्रमध्यात्म शब्दश्रवणमितीन्द्रियाण्यन्वभवत् ।
(. ત્રા. પૂછ મા ૨ા ૨૨) અર્થ–તેની મકાર માત્રાથી બ્રહ્માએ ઈતિહાસ, પુરાણ, બેલવાનું સામર્થ્ય, વાક્ય, ગાથા અને વિરારોની ગુણકથાઓ, ઉપનિષદ, અનુશાસન=શિક્ષા-ઉપદેશ, વૃધબઢતીવાળા પરિપૂર્ણ બ્રહ્મ, કરત = સૃષ્ટિકર્તા બ્રહ્મ, ગૃહ–છુપું રહેલું અંતર્યામી બ્રહ્મ, મહતઃપૂજનીય બ્રહ્મ, તત ફેલાયેલ બ્રહ્મ, એ પાંચ મહાવ્યાતિ, શમશાંતિરક્ષક બ્રહ્મ, ૩૪=સર્વરક્ષક બ્રહ્મ એ બે પાંચમાં મેળવતાં સાત મહાવ્યાતિ, સ્વરથી શાંતિ ઉપજાવનાર નાના પ્રકારની વિણ આદિની વિદ્યાઓ, સ્વર, નૃત્ય, ગીત, વારિત્રને બનાવ્યાં. વળી વિચિત્ર ગુણવાળા દિવ્ય પદાર્થોના સમૂહ, વિવિધ પ્રકાશવાળી જ્યોતિ, વેદવાણીથી યુક્ત છંદ,