________________
વર્દિક સૃષ્ટિના સોળમા પ્રકાર (ઇંકારસૃષ્ટિ)
प्राचीं दिशं वसन्तमृतुं वाचमध्यात्मं जिह्वां रसमितीन्द्रियाण्यन्वभवत् । (નો. શ્રા. પૂર્વમા॰૧।૨૯) અ—તે એકારની પહેલી સ્વર માત્રાથી બ્રહ્માએ પૃથ્વી, અગ્નિ, વનસ્પતિ, ઋગ્વેદ, ભૂ નામની વ્યાહૂતિ, ગાયત્ર 'છંદ, જ્ઞાન ક અને ઉપાસના એ ત્રણથી યુક્ત સ્તામ=સ્તુતિ, પૂર્વદિશા, વસંતઋતુ, અધ્યાત્મવાણી, જીવા અને રસગ્રાહક ઈંદ્રિય બનાવી.
૧૧૫
तस्य द्वितीयया स्वरमात्रयाऽन्तरिक्षं, वायुं, यजुर्वेदं, भुव इति व्याहृतिष्टुभं छन्दः, पंचदशं स्तोमं प्रतीचीं दिशं, ग्रीष्ममृतुं, प्राणमध्यात्मन्नासिके गन्धघ्राणमितीन्द्रियाण्यन्वभवत् । (નૌ॰ ત્રા॰ પૂર્વ મા૦૬।૨૮) અ—તેની ખીજી સ્વરમાત્રાથી બ્રહ્માએ અન્તરિક્ષ, વાયુ, યજુર્વેદ, જીવ એવા પ્રકારની વ્યાતિ, વૈષ્ણુભ છંદ, પાંચ પ્રાણ, પાંચ ઈંદ્રિય અને પાંચ ભૂત એ પંદર પ્રકારની સ્તુતિ, પશ્ચિમ દિશા, ગ્રીષ્મઋતુ, આધ્યાત્મિક પ્રાણ, એ નાસિકા અને ગન્ધગ્રાહક ઘ્રાણેન્દ્રિય બનાવ્યાં.
तस्य तृतीयया स्वरमात्रया दिवमादित्यं सामवेदं स्वरिति व्याहृतिर्जागतं छन्दः सप्तदशं स्तोममुदीचीं दिशं वर्षाऋतुं ज्योतिरध्यात्मं चक्षुषी दर्शन मितीन्द्रियाण्यन्वમવત્ । (નો॰ત્રા પૂ॰ માર્।૨) અ——તેની ત્રીજી સ્વરમાત્રાથી બ્રહ્માએ સ્વલક, આદિત્યસૂર્યાં, સામવેદ, સ્વર્ એ પ્રકારની બ્યાહુતિ, જગતી છંદ, દશ દિશા, સત્ત્વ રજ અને તમ એ ત્રણ ગુણુ, શ્વર, જીવ અને પ્રકૃતિ એ સાળ સહિત સત્તરમે! સસાર એ સત્તર પ્રકારની સ્તુતિ, ઉત્તર દિશા, વર્ષા ઋતુ, અધ્યાત્મ જ્યોતિ, એ આંખ અને રૂપગ્રાહક ન્દ્રિયા ઉત્પન્ન કર્યા.
तस्य
वकारमात्रयाऽऽपश्ञ्चन्द्रमसमथर्ववेदं नक्षत्राणि,