________________
૧૧૪
સુષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સૃષ્ટિને સોળમો પ્રકાર (કારસૃષ્ટિ).
ब्रह्म ह वै ब्रह्माणं पुष्करे ससृजे, स खलु ब्रह्मा सृष्टश्चिन्तामापेदे केनाहमेकेनाक्षरेण सर्वाश्च कामान् सर्वाश्च लोकान् सर्वांश्च देवान् सर्वाश्च वेदान् सर्वाश्च यज्ञान् सर्वाश्च शब्दान् सर्वाश्च व्युष्टीः सर्वाणि च भूतानि स्थावरजङ्गमान्यनुभवेयमिति स ब्रह्मचर्यमचरत् । स ओमित्येतदक्षरमपश्यद् द्विवर्ण चतुर्मात्रं सर्वव्यापि सर्वविभ्वयातयामब्रह्म ब्राह्मी व्याहृतिं ब्रह्मदैवतं, तया सर्वाश्च कामान् सर्वाश्च
વાન ... વખિ મૂતાનિ સ્થાવર મિમિત ! तस्य प्रथमेन वर्णनापस्नेहश्चान्वभवत् । तस्य द्वितीयेन वर्णन तेजो ज्योतीष्यन्वभवत् । (गोप० ब्रा० पू० भा० १ । १६)
અર્થ–બ્રહ્મ બ્રહ્માને કમલમાં ઉત્પન્ન કર્યો. ઉત્પન્ન થયેલ તે બ્રહ્માએ ચિંતા કરી કે હું એક અક્ષર માત્રથી સર્વ કામ, સર્વ લોક, સર્વ દેવો, સર્વ વેદો, સર્વ યજ્ઞ, સર્વ શબ્દ, સર્વ વસતિઓ, સર્વ ભૂત, સ્થાવર જંગમ રૂપને કેવી ઉત્પન્ન કરું ? એમ ચિંતવીને તેણે બ્રહ્મચર્ય રૂપ બ્રહ્મ તપ આચર્યું. તેણે ૩ૐકાર એવો અક્ષર જે. બે અક્ષરવાળો, ચાર માત્રા વાળા, સર્વવ્યાપી, સર્વશક્તિમાન , અયાયામ-નિર્વિકાર બ્રહ્મવાળો, બ્રાહ્મી વ્યાહતિ અને બ્રહ્મદેવતાવાળા ઋકાર જે. તે કઢંકારથી સર્વ કામ, સર્વ લોક, સર્વ દેવ, સર્વ યજ્ઞો, સર્વ શબ્દો, સર્વ વસતિઓ, સર્વ ભૂતે અને સ્થાવર જંગમરૂપ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન કર્યો. તેના પહેલા વર્ણથી જલ અને ચિકણાઈ ઉત્પન્ન કરી. તેના બીજા વર્ષથી તેજ અને જ્યોતિ ઉત્પન્ન કર્યો.
तस्य प्रथमया स्वरमात्रया पृथिवीमग्निमोषधिवनस्पतीन् , ऋग्वेदं भूरिति व्याहृति!पत्रं छन्दस्त्रिवृतं स्तोमं