________________
૧૦૮
*
સૃષ્ટિવાદ અને ઈશ્વર
स्कंभो दाधार द्यावापृथिवी उभे इमे स्कंभो दाधारोर्वऽन्तरिक्षम् । स्कंभो दाधार प्रदिशः षडुर्वीः स्कंभ इदं विश्वं भुवनमाविवेश ॥
(સથવ સં૨૦ : કા ૭ રૂ) અર્થ–સ્કંબે ઘાવાપૃથિવીને ધારણ કરી રાખેલ છે. સ્કેભેજ આ વિશાલ અંતરિક્ષને ધારણ કરેલ છે. કુંભ જ પ્રદિશા તથા છ ઉવિંઓને ધારણ કરે છે. કુંભ જ આ ભુવનમાં પ્રવિષ્ટ છે.
વૈદિક સાષ્ટિને તે
પ્રકાર (અજરાષ્ટિ).
પંચૌદન નામના યજ્ઞમાં અજની હવિ આપવામાં આવે છે. તે અજ ઈકને તૃપ્ત કરી ત્રીજે સ્વર્ગ–પુણ્યલોકમાં જાય છે, એમ અથર્વણના નવમા કાંડના ત્રીજા અનુવાકના પાંચમા સૂક્તના આરંભમાં ભાષ્યકારે કહ્યું છે. अजो वा इदमग्रे व्यक्तमत तस्योर इयमभवद् द्यौः पृष्ठम् । अन्तरिक्षं मध्यं दिशः पार्श्वे समुद्रौ कुक्षी ॥
(થ૦ ૦ ૬ રૂ૯. ર૦ ) અર્થ–સુષ્ટિ બન્યા પછી પહેલાં સૌથી પૂર્વે અજે (બકરાએ) વ્યક્રમણ કર્યું. અજનું ઉર-છાતી તે પૃથ્વી બની, તેનું પૃષ્ઠ–પીઠ સ્વર્ગ બની, તેને મધ્યભાગ અન્તરિક્ષ બન્યા, તેનાં બે પડખાં દિશાઓ બની, અને કુક્ષિભાગ સમુદ્ર બન્યા. सत्यं चर्त च चक्षुषी विश्वं सत्यं श्रद्धा प्राणो विराट् शिरः । एष वा अपरिमितो यज्ञो यदजः पश्चौदनः ॥
(ાથ સં. . રૂ. ૧. ૨૨)