________________
વૈશ્વિક સૃષ્ટિને બારમા પ્રકાર (સ્ક ભસૃષ્ટિ)
૧૦૭
અર્થ—જેમાં સ્તબ્ધ થઇને પ્રજાપતિ સર્વ લેાકને ધારણ કરી રહે છે તે કંભને બતાવેા. તે કાણુ છે ?
यस्मिन् भूमिरन्तरिक्षं द्यौर्यस्मिन्नध्याहिता । यत्राभिश्चन्द्रमाः सूर्यो वातस्तिष्ठन्त्यार्पिताः । स्कंभं तं ब्रूहि कतमः स्विदेव सः ॥ (અથ॰ સં ૨૦ | ૨૨ ૭૫ ૨૨) અર્થ—જેમાં ભૂમિ, અંતરિક્ષ અને સ્વર્ગ સમાયેલા છે; અગ્નિ, ચંદ્રમા, સૂર્ય અને વાયુ જેને અણુ કરાયેલા છે; તે સ્ક'ભનું વર્ણન કરા કે તે કયા દેવ છે ?
यस्य त्रयस्त्रिंशद् देवा अङ्गे सर्वे समाहिताः । स्कंभं तं ब्रूहि कतमः स्विदेव सः ॥
(અથ૦ સં૦ ૦૫ ૩૫ ૭૪ ૨૨) અર્થ—જેના અંગમાં તેત્રીશ દેવા પ્રતિષ્ઠિત છે, તે 'ભને જણાવા કે તે કયા દેવ છે?
यत्रादित्याश्च रुद्राश्च वसवश्च समाहिताः ।
भूतं च यत्र भव्यं च सर्वे लोकाः प्रतिष्ठिताः ॥ મ ૐ...... (અથ૦ સંo૦૫ ૩૫ ૭૪ ૨૨) અર્થ—જેમાં આદિત્ય, રૂદ્ર અને વસુદેવા પ્રતિતિ છે, ભૂત અને ભાવી સર્વ ટ્રાય જેમાં પ્રતિષ્ઠા પામેલા છે તે સ્કભને બતાવે કે તે કાણ છે?
हिरण्यगर्भ परममनत्युद्यं जना विदुः ।
स्कंभस्तदग्रे प्रासिश्चद्धिरण्यं लोके अन्तरा । (અથ તં ૨૦। ૨। ૭૪ ૨૮)
અર્થ—જે પરમ હિરણ્યગર્ભને લેાકા અવર્ણનીય સમજે છે, તે હિરણ્યગર્ભને સૌથી પહેલાં ક'ભેજ પ્રાસિંચન કર્યું હતું.