________________
૧૦૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
હેત તો તેની જ અર્ધગના શતરૂપાને શા માટે છુપાવું પડત અને ઘડી, ગધેડી, કૂતરી જેવાં રૂપ-સ્વાંગ લેવાં પડત? જે જે પાપથી શતરૂપાને ભાગવું પડ્યું તે તે પાપકાર્ય કરવા માટે પ્રજાપતિને ઘેડા, ગધેડા, કૂતરા જેવા સ્વાંગ ધારણ કરવા પડ્યા એમાં પ્રજાપતિની પુરેપુરી ફજેતી થઈ ન ગણાય? આ સૃષ્ટિપ્રક્રિયાથી દુનિયાને વ્યભિચાર કર્મનો યા વિષયાસક્તિને પાઠ પ્રજાપતિએ શીખવ્ય એમ ન કહી શકાય ? પ્રજાપતિએ જે કાર્ય કર્યું તેને નિષેધ ઋતિકારને શા માટે કરવો પડ્યો ? “યથાવરતિ શ્રેષ્ઠત્તાવેત જ્ઞનઃ ન થwwા કુરુતે વાતનુવર્તતે” એ ગીતાની નીતિ પ્રમાણે પ્રજાપતિએ જે આચર્યું તે આચરવામાં બીજાઓને શા ગુન્હો? અથવા તે પ્રજાપતિ શ્રેષ્ઠ કોટિમાં ન ગણાય. આવી વિષયક્રિીડાથી માણસની પણ શ્રેષ્ઠતા રહી શકે નહિ તે પ્રજાપતિની એકતા ક્યાંથી રહી શકે ?
વૈદિક સૃષ્ટિને દશમો પ્રકાર (મદુષ).
प्रजापति स्वां दुहितरमभ्यध्यायत्...। तामृश्यो भूत्वा रोहितं भूतामम्यैत्तं देवा अपश्यन्नकृतं वै प्रजापतिः करोतीति ते तमैच्छन्य एनमारिष्यत्येतमन्योऽन्यस्मिन्नाविन्दंस्तेषां या एव घोरतमास्तन्व आसंस्ता एकधा समभरंस्ताः संभृता एष देवोऽभवत्तदस्मैतद्भूतवन्नाम ।...
तं देवा अब्रुवन्नयं वै प्रजापतिरकृतमकरिमं विध्येति स तथेत्यब्रवीत्स वै वो वरं वृणा इति वृणीष्वेति स एतमेव वरमवृणीत पशूनामाधिपत्यं तदस्यैतत्पशुमन्नाम |...
तमभ्यायत्याविध्यत्स विद्ध ऊर्ध्व उदप्रपतत्तमेतं मृग