________________
વૈશ્વિક સૃષ્ટિના નવમેા પ્રકાર (પ્રજાપતિની વિષયલીલા) ૯૯
પણ નિષિદ્ધ છે, તે। આ શું અકૃત્ય કર્યું? હું ક્યાંક છુપાઈ જઉં. એમ ધારી તે ગાય થઈ ગઈ. ત્યારે પ્રજાપતિ વૃષભ અન્યા તે તેની સાથે સંગમ કર્યું, તેથી ગાયા ઉત્પન્ન થઈ. શતરૂપા ઘેાડી થઈ તા પ્રજાપતિ ઘેાડેા થયેા. શતરૂપા ગધેડી બની તેા પ્રજાપતિ ગધેડેા થયેા. બંનેના સંગમ થયા તે તેમાંથી એક ખરીવાળાં પ્રાણીઓની સૃિષ્ટ થઈ. ત્યારપછી શતરૂપા બકરી થઈ તે પ્રજાપતિ બકરા થયા. શતરૂપા ઘેટી થઈ તે પ્રજાપતિ ધેટા થયા. બંનેના સંગમથી ઘેટા બકરાની સિષ્ટ થઈ. એવી રીતે દરેક પ્રાણીના યુગલ બનતાં અનતાં કીડી ભાડા પર્યંતની સિષ્ટ ઉત્પન્ન કરી.
સમાલાચના.
66
ઉપરના પ્રસંગમાં પ્રજાપતિમાં ઇશ્વરતત્ત્વ જેવું ક ંઈ દેખાતું નથી. પ્રજાપતિને સામાન્ય વિષયી મનુષ્ય જેવા દેખાડવામાં આવ્યા છે. ખુદ ભાષ્યકાર શંકરાચાર્ય પ્રસ્તુત મંત્રના ભાષ્યમાં જણાવે છે કેसंसार विषय एव प्रजापतित्वं यतः स प्रजापतिर्वै नैव रेमे रतिं नान्वभवदरत्याविष्टोऽभूदित्यर्थोऽस्मदादिवदेव " ભાષ્યની ટીકા કરનાર આનંદગિરિ પણ કહે છે કે-“ પ્રજ્ઞાવતેર્મચાविष्टत्वेन संसारान्तर्भूतत्वमुक्तमिदानीं तत्रैव हेत्वन्तरमाह इतश्चेति अरत्याविष्टत्वे प्रजापतेरे काकित्वं हेतूकरोति यत કૃતિ.” અર્થાત-એકાકિપણે રહેતાં પ્રજાપતિને ભય લાગવાથી તથા અરતિ જણાયાથી પ્રજાપતિ અમારા જેવા સંસારી પ્રતીત થાય છે. ભાષ્યકાર અને ટીકાકારના કહેવા પ્રમાણે પ્રજાપતિને સામાન્ય મનુષ્યકાટિમાં ગણીએ તે!પણ તેની વિષયલીલા જોતાં તેમાં શિષ્ટતા કે સભ્યતા જેવા ગુણા રહી શકે છે ખરા? ખુદ શતરૂપાને શરમીંદા થઇને છુપાઈ જવું પડે છે. નીચ કાર્ટિને માણસ પણ પુત્રીસંગમ ન કરે તેવું કાર્ય પ્રજાપતિને કેવળ સૃષ્ટિ માટે કરવું પડે એવી ષ્ટિ વિના પ્રજાપતિનું કયું રાજ્ય રડાઈ જતું હતું ? જો તે સારૂં કામ