________________
સુષ્ટિવાદ અને ઈશ્વર વૈદિક સષ્ટિને નવમો પ્રકાર (પ્રજાપતિની વિષયલીલા).
सवै नैव रेमे तस्मादेकाकी न रमते । स द्वितीयमैच्छत् । स हैतावानास यथा स्त्रीपुमांसौ संपरिष्वक्तौ । स इममेवात्मानं उधाऽपातयत्ततः पतिश्च पत्नी चाभवतां तस्मादिदमर्धबृगलमिव स्व इति ह स्माह याज्ञवल्क्यस्तस्मादयमाकाशः स्त्रिया पूर्यत एव तां समभवत्ततो मनुष्या अजायन्त ।
(હા, ૨. કાં રૂ) અર્થ–તે પ્રજાપતિને ચેન ન પડયું. એકાકી હોવાથી રતિ ન પડી. તે બીજાને હાવા લાગ્યો. તે એટલે મોટો થયો કે આલિંગિત સ્ત્રીપુરુષ યુગલ જેટલા મોટા હેય. ત્યારપછી પ્રજાપતિએ પિતાના બે ભાગ કર્યા. એક ભાગ પતિ અને બીજો ભાગ પત્નીરૂપ બને. એક ચણાની દાળના બે ભાગ થાય તેવી રીતે પિતાના બે ભાગ કર્યા, એમ યાજ્ઞવલ્કયે કહ્યું છે. આકાશને અર્ધ ભાગ પુરૂષથી અને અર્ધ ભાગ સ્ત્રીથી પુરાયો. પુરૂષભાગે સ્ત્રીભાગ સાથે રતિક્રીડા કરી તેથી મનુષ્યો ઉત્પન્ન થયા.
सा हेयमीक्षांचक्रे कथं नु मात्मन एव जनयित्वा संभवति हन्त तिरोऽसानीति सा गौरभवदृषभ इतरस्तां समेवाभवत् ततो गावोऽजायन्त । वडवेतराभवदश्ववृष इतरः । गर्दभीतरा गर्दभ इतरस्ता समेवाभवत्तत एकशफमजायत । अजेतराभवद्वस्त इतरोऽविरितरा मेष इतरस्ता समेवाभवततोऽजावयोऽजायन्तैवमेव यदिदं किंच मिथुनमापीपिलिकाम्यस्तत्सर्वमसृजत । | (વૃા ૨ ૪. ક)
અર્થ–સ્ત્રીભાગનું નામ શતરૂપા રાખવામાં આવ્યું છે. તે શતરૂપા વિચારવા લાગી કે પ્રજાપતિની હું પુત્રી બની કારણકે તેણે મને ઉત્પન્ન કરી. પુત્રીએ પિતા સાથે પતિસંબંધ કરવો સ્મૃતિમાં