________________
વૈદિક સૃષ્ટિના આઠમેા પ્રકાર (પ્રજોત્પત્તિ)
अधिपतय आसन् । त्रयोदशभिरस्तुवत । मासा असृज्यन्त । संवत्सरोऽधिपतिरासीत् । पञ्चदशभिरस्तुवत । क्षत्रमसृज्यत । इन्द्रोऽधिपतिरासीत् । सप्तदशभिरस्तुवत । ग्राम्याः पशवोऽसृज्यन्त । बृहस्पतिरधिपतिरासीत् ।
૯૫
(૩૦ ચત્તુ૦ માચ્ચું
É૦૪।રૂ૦૫ ૨૧) અર્થ—એ આંખ, એ કાન, એ નાક, એક વાણી એ સાત ઉપ્રાણ તથા એ અધઃપ્રાણ એમ નવ પ્રાણની સાથે પ્રજાપતિએ પાંચમી સ્તુતિ કરી, તેથી પિતરાની ઉત્પત્તિ થઈ. અદિતિ એમની અધિપત્ની બની. પ. દશ પ્રાણ અને એક આત્મા એમ ૧૧ ની સાથે પ્રજાપતિએ છઠ્ઠી સ્તુતિ કરી, તેથી ઋતુઓની ઉત્પત્તિ થઈ. આ વદેવ એમના અધિપતિ બન્યા. ૬. દશ પ્રાણ, એ પગ અને એક આત્મા એમ તેરની સાથે પ્રજાપતિએ સાતમી સ્તુતિ કરી તેથી મહિનાઓની ઉત્પત્તિ થઈ. સંવત્સર એમને અધિપતિ થયેા. ૭. હાથની દૃશ આંગળી, એ હાથ, એ બાહુ અને એક નાભિની ઉપરના ભાગ એમ પંદરની સાથે પ્રજાપતિએ આઠમી સ્તુતિ કરી, તેથી ક્ષત્રિય જાતિની ઉત્પત્તિ થઈ. ઇન્દ્ર તેનેા અધિપતિ બન્યા. ૮. પગની દશ આંગળી, એ સાથળ, એ અંધ અને એક નાભિથી નીચેને ભાગ એમ સત્તરની સાથે પ્રજાપતિએ નવમી સ્તુતિ કરી તેથી ગ્રામ્ય પશુની ઉત્પત્તિ થઇ. બૃહસ્પતિ તેમના અધિપતિ થયેા. ૯.
नवदशभिरस्तुवत । शूद्रार्यावसृज्येतामहोरात्रे अधिपत्नी आस्ताम् | एकविंशत्याऽस्तुवत । एकशफाः पशवोऽसृज्यन्त । वरुणोऽधिपतिरासीत् । त्रयोविंशत्याऽस्तुवत | क्षुद्राः पशवोऽसृज्यन्त । पूषाधिपतिरासीत् । पञ्चविंशत्याऽस्तुवत । आरण्याः पशवोऽसृज्यन्त । वायुरधिपतिरासीत् । सप्तविंशत्याऽस्तुवत । द्यावापृथिवी व्यैतां । वसवो रुद्रा आदित्या अनुव्यायंस्त एवाधिपतय आसन् ।
(૩૦ ચત્તુ૦ માધ્યું નં૦૬૪। રૂ| ૨૦ )