________________
=
=
८४
સુષ્ટિવાદ અને ઈશ્વર
પ્રજાપતિ પ્રજામાં ફસાઈ જાય તેને કાઢવા માટે લાલચ આપી દેવને પ્રાર્થના કરવી પડે એ પ્રજાપતિની કમજોરી નહ તે બીજું શું? દેવો કરતાં પ્રજાપતિની શક્તિ ઓછી છે એમ શું ન કહી શકાય ?
વૈદિક સૃષ્ટિને આઠમો પ્રકાર (પ્રજોત્પત્તિ).
एकयाऽस्तुवत । प्रजा अधीयन्त । प्रजापतिरधिपतिरासीत् । तिसृभिरस्तुवत । ब्रह्माऽमृज्यत । ब्रह्मणस्पतिरधिपतिरासीत् । पञ्चभिरस्तुवत । भूतान्यसृज्यन्त । भूतानां पतिरधिपतिरासीत् । सप्तभिरस्तुवत । सप्तर्षयोऽमृज्यन्त । ધાતાધિપતિરાતા (શુ ચT HTચંડ ફંડ ફારૂ ૨૮)
અર્થપ્રજાપતિએ પ્રાણાધિષ્ઠાયક દેવોને કહ્યું કે તમે મારી સાથે સ્તુતિમાં શામેલ થાઓ, આપણે સ્તુતિ કરીને પ્રજા ઉત્પન્ન કરીએ. દેવોએ કબુલ કર્યું. પ્રજાપતિએ પ્રથમ એક વાણી સાથે સ્તુતિ કરી. તેથી પ્રજાપતિના ગર્ભરૂપ પ્રજા ઉત્પન્ન થઈ. તેનો અધિપતિ પ્રજાપતિ થયો. ૧. ત્યારપછી પ્રાણ, ઉદાન, અને વ્યાન એ ત્રણ પ્રાણે સાથે પ્રજાપતિએ બીજી સ્તુતિ કરી છે તેથી બ્રાહ્મણ જાતિ ઉત્પન્ન થઈ તેને અધિપતિ દેવતા બ્રાહ્મણસ્પતિ થયો. ૨. ત્યારપછી પાંચ પ્રાણો સાથે ત્રીજી સ્તુતિ કરી; તેથી પાંચ ભૂત ઉત્પન્ન થયા તેને અધિપતિ ભૂતપતિ બન્યો. ૩. ત્યારપછી બે કાન, બે આંખ, બે નાક અને વાણી એ સાતની સાથે પ્રજાપતિએ ચોથી સ્તુતિ કરી છે તેથી સપ્તઋષિ ઉત્પન્ન થયા. ધાતા તેમનો અધિપતિ દેવ બન્યો. ૪.
नवभिरस्तुवत । पितरोऽसृज्यन्त । अदितिरधिपत्नी आसीत् एकादशभिरस्तुवत । ऋतवोऽसृज्यन्त । आर्तवा