________________
વૈદિક સૃષ્ટિના સાતમા પ્રકાર (ચિતિ)
૯૧
ચિતિ–અગ્નિમાં આપવામાં આવતી આહુતિ જોઈ. પ્રજાપતિએ તેનું અધિષ્ઠાન બનાવ્યું તે તે ચિતિ પૃથ્વીરૂપ બની ગઈ.
तं विश्वकर्माऽब्रवीत् । उप त्वाऽयानीति नेह लोकोऽ स्तीत्यब्रवीत् । स एतां द्वितीयां चितिमपश्यत् । तामुपाधत्त । तदन्तरिक्षमभवत् । (ř૦ ચત્તુ તે સં।૭।‹)
અર્થ——વિશ્વકર્માએ પ્રજાપતિને કહ્યું કે હું તારી પાસે આવું? પ્રજાપતિએ જવાબ દીધેા કે આંહિ અવકાશ નથી. એટલામાં વિશ્વકર્માએ ખીજી ચિતિ=આહુતિ જોઈ. તેને આશ્રય કર્યાં તે તે ચિતિ અંતિરક્ષ બની ગઈ.
स यज्ञः प्रजापतिमब्रवीत् । उप त्वाऽयानीति नेह लोकोऽस्तीत्यब्रवीत् । स विश्वकर्माणमब्रवीत् । उप त्वाऽयाનીતિ।વેનોવૈષ્યતીત્તિ વિયામિચિત્રથીત્તમ્। વિચાभिरुपैत्ता उपाधत्त । ता दिशोऽभवन् ।
(ધ્રુવ ચåë૦ ૯૫૭૪૯)
અર્થ—તે યજ્ઞપુરૂષે પ્રજાપતિને કહ્યું કે હું તારી પાસે પૃથ્વી ઉપર આવું ? પ્રજાપતિએ કહ્યું કે આંહિ જગ્યા નથી. ત્યારે તે યજ્ઞપુરૂષે વિશ્વકર્માને પુછ્યું કે હું તારી પાસે અંતરિક્ષમાં આવું ? વિશ્વકર્માએ જવાબ દીધા કે શું ચીજ લઈ ને તું મારી પાસે આવીશ? યજ્ઞપુરૂષે કહ્યું કે દિશાઓમાં આપવાની આહુતિ લઈ હું આવીશ.. વિશ્વકર્માએ તેને સ્વીકાર કર્યાં. યજ્ઞપુરૂષે અંતરિક્ષમાં દિયાને આશ્રય લીધા તે તે પ્રાચી આદિ દિશાએ બની ગઈ.
स परमेष्ठी प्रजापतिमब्रवीत् । उप त्वाऽयानीति । नेह लोकोऽस्तीत्यब्रवीत् । स विश्वकर्माणश्च यज्ञश्चाब्रवीत् । उप वामाऽयानीति । नेह लोकोऽस्तीत्यब्रूताम् । स एतां तृतीयां चितिमपश्यत् । तामुपाधत्त तदसावभवत् ।
(૪૦ ચત્તુ॰ તે સૂં૦ ૯૫૭૪૯)