________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
निभवत् । स उपपक्षाभ्यामेवर्तनसृजत । तेभ्यो रजते पात्रे घृतमहत् । यास्य तनूरासीत् तामपाहत । साहोरात्रयोः વિરમ – I ( IT૦ તૈ૦ ગ્રા. ૨ા ૨ા ૨) , અર્થ–પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરવાની ઇચ્છા કરી તપ કર્યું. તે ગર્ભવાન બન્યો. બે પડખેથી તુ–કાલાભિમાની નક્ષત્રાદિ સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેમને ચાંદીના પાત્રમાં ઘી આપ્યું. જે શરીર છોડવું, તે સધ્યારૂપ બન્યું.
દેવસૂષ્ટિ. - सोऽकामयत प्रजायेयेति । स तपोऽतप्यत । सोऽन्तनिभवत् । स मुखाद्देवानसृजत । तेभ्यो हरिते पात्रे सोममदुहत् । याऽस्य सा तनूरासीत् । तामपाहत । तदहरभवत् ।
| (to go ૦િ ગ્રા. ૨ા ૨૧) અર્થ–પ્રજાપતિએ ઈચ્છા કરી કે પ્રજા ઉત્પન્ન કરું. તપ કર્યું. તે ગર્ભવાન થયો. તેણે મુખમાંથી દેવોને ઉત્પન્ન કર્યા. તેમને હરિતપાત્રમાં સોમરસ આપે. જે શરીર ધારણ કર્યું હતું તે છોડ્યું. તેનો દિવસ થઈ ગયો. દેવ ઉત્પન્ન કરનાર શરીર દિવસરૂપ થયું એજ દેવોનું દેવપણું છે.
સૃષ્ટિક્રમનું કેષ્ટક. ૧ ધૂમ. ૪ પ્રકાશ
૭ સમુદ્ર ૨ અગ્નિ ૫ મોટી જવાલા ૩ જવાલા ૬ ધૂમાદિકનું ઘન સ્વરૂપ બસ્તિરૂપ વાદળ
અથવા ૧ પાણી ૫ અસુર અને રાત્રિ ૨ પૃથ્વી
૬ મનુષ્ય અને સ્ના=પ્રકાશ ૩ અંતરિક્ષ ૭ ઋતુ-નક્ષત્રાદિ અને સંધ્યા ૪ સ્વર્ગ ૮ દેવતા અને દિવસ