________________
વૈદિક સૃષ્ટિને પાંચમો પ્રકાર (અસુરાદિ)
૮૫
પ્રજાપતિના રેવાથી પૃથ્વી અને સ્વર્ગ બન્યાં માટે ઘાવા પૃથ્વીને રદસી શબ્દથી વિદ્વાનો બેલાવે છે.
અસુરસૃષ્ટિ. स इमां प्रतिष्ठां वित्त्वाऽकामयत-प्रजायेयेति । स तपोऽतप्यत। सोऽन्तर्वानभवत् । स जघनादसुरानसृजत । तेभ्यो मृन्मये पात्रेऽन्नमदुहत् । याऽस्य सा तनूरासीत् । तामપાતા સા તમિસ્ત્રામવત . ( go સૈ રાહ ૨ા ૨૧)
અર્થત પ્રજાપતિને બેસવાની જગ્યા મળવાથી પ્રજા ઉત્પન્ન કરવાની ઇચ્છા કરી. તપ કર્યું તેથી ગર્ભવાન બન્યો. જઘન ભાગમાંથી અસુરોને ઉત્પન્ન કર્યા. તેમને માટે માટીના પાત્રમાં અન્ન આવ્યું. જે તેનું શરીર હતું તે છેડી દીધું, તેનો અંધકાર બની ગયો, અર્થાત રાત્રિ થઈ ગઈ.
મનુષ્યસૃષ્ટિ. सोऽकामयत प्रजायेयेति । स तपोऽतप्यत । सोऽन्तनिभवत् । स प्रजननादेव प्रजा असृजत। तस्मादिमा भूयिष्ठाः । प्रजननाद्धयेना असृजत । ताभ्यो दारुमये पात्रे पयोऽदुहत् । याऽस्य सा तनूरासीत् तामपाहत । सा ज्योસમાગમવતી ( ગુતે રા૦ ૨ા ૨ા ૨) ' અર્થ–તે પ્રજાપતિએ પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા કરી. તપ કર્યું. તે ગર્ભવાન બન્યા. જનનેંદ્રિયથી મનુષ્યાદિ પ્રજા ઉત્પન્ન કરી. જનનેંદ્રિયના કારણથી પ્રજા પુષ્કળ થઇ. તેમને કાષ્ઠપાત્રમાં દૂધ આપ્યું. જે તેનું શરીર હતું તે છેડ્યું. તે સ્ના–પ્રકાશ રૂ૫ બની ગયું.
ત્રતુસૃષ્ટિ. सोऽकामयत प्रजायेयेति । स तपोऽतप्यत। सोऽन्त