________________
પુરૂષસૂક્તની સૃષ્ટિ
૭૭ हिरण्यगर्भः समवर्त्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् स दाधार पृथिवीं चामुतेमां कस्मै देवाय हविषा विधेम ॥
| (૨૦૨૨૨ ૨) અર્થ—અગ્ર સૃષ્ટિ પહેલાં હિરણ્યગર્ભ=સુવર્ણના ઈડામાંથી પેદા થનાર પ્રજાપતિ વિદ્યમાન હતો. તે હિરણ્યગર્ભ માયાના અધ્યક્ષપણું નીચે સૃષ્ટિ કરવા ઈચ્છનાર પરમાત્મામાંથી ઉત્પન્ન થતાં જ તે સર્વ જગતનો સ્વામી થયા. તેણે સ્વર્ગલોક ઘુલેક-અંતરિક્ષ અને ભૂમિને ધારણ કર્યા. પ્રજાપતિને અમે હવિ વડે સેવીએ છીએ. येन धौरुग्रा पृथिवी च दृला येन स्वः स्तभितं येन नाका જે મતષેિ રસ વિમાનઃ (ઝT૦ ૨૦ ૨૨ા )
અર્થ—જે પ્રજાપતિએ અંતરિક્ષ, પૃથ્વી અને સ્વર્ગને સ્થિર કર્યા તથા નાક-સૂર્યને આકાશમાં રોકી રાખ્યો, જે આકાશમાં પાણીનું નિર્માણ કરે છે, તે પ્રજાપતિ દેવને અમે હવિવડે સેવીએ છીએ. मानो हिंसीजनिता यः पृथिव्या, यो वा दिवं सत्यधर्मा जजान થાપન્ના ધૃતર્ગના વા ... (૨૦૧)
અર્થ—જે પ્રજાપતિ પૃથ્વીને ઉત્પન્ન કરનાર છે, જે સત્યધર્મવાળા પ્રજાપતિએ સ્વર્ગને ઉત્પન્ન કર્યું, જેણે આલ્હાદજનક પુષ્કળ પાણીને પેદા કર્યું તે પ્રજાપતિદેવને હવિ વડે અમે સેવીએ છીએ. प्रजापते न त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव । •••••••••••••••••••••
( To ૨૦ / ૧૨૨ ૨૦ ) અર્થ–હે પ્રજાપત! તારાથી અન્ય કોઈ દેવ વિશ્વવ્યાપી મહાભૂતાદિ સર્જવાને શક્તિમાન નથી.
આ ચાર ઋચાઓમાં યા દશ ચાવાળા આખા સૂક્તમાં એકલા પ્રજાપતિનેજ સૃષ્ટિકર્તા તરીકે બતાવ્યા છે. દશમી ઋચામાં તે ભાર દઈને કહ્યું છે કે તારા વિના બીજે કઈ સર્વ ભૂતોને