________________
७०
દિવાદ અને ઇશ્વર
૪ વૈરાજ પુરૂષનું ઉર્ધ્વલાક પ્રકાશન. ૫ ભૂમિ-પૃથ્વી. જરાયુજાદિ ભૂતયેનેિ.
રામાનુજના ભાષ્યાનુસાર સૃષ્ટિક્રમ— ૧ તે પુરૂષ-અંતર્યામી આદિપુરૂષ. ૨ કાર્યકારણરૂ પ્રકૃત્યધિષ્ઠાના વિરાટ્ પુરૂષ.
૩ મહત્તત્ત્વાદિ કાર્યાધિષ્ઠાતા અધિપુરૂષ.
૪ મહત્તત્ત્વ અહંકારાદિરૂપ કાર્યપરિણત-સ્વતંત્ર અતિરિકત ૫ ભૂમ્યન્ત સમુદાય–પ ચભૂત સમુદાયસન ૬ દેહ આદિ.
ઉપર પ્રમાણે ચાર ભાષ્યકારાના જુદા જુદા અભિપ્રાય છે. સ્વામી દયાનંદજીને અભિપ્રાય તા વળી એમનાથી પણ જુદા છે. એમણે તો ણે ઠેકાણે અર્થમાં ફેરફાર કર્યો છે. તેની સમાàાચના કરતાં આંહિ બહુ વિસ્તાર વધી જાય તેથી તેને ખાસ ઉલ્લેખ જુદા પ્રકરણમાં કરીશું.
આમાં આદિપુરૂષ વાચક તત્ શબ્દ રાખ્યા છે, તે પૂર્વ પરામર્શક છે. પૂર્વમાં તે પુરૂષ શબ્દ આવ્યા છે. પુરૂષ શબ્દ ખાસ કરીને સાંપ્ય અને યાગદર્શનને અભિમત ઇષ્ટ વાચક છે. તેને બ્રહ્મવાદમાં શા માટે અપનાવી લીધા છે? ભાષ્યકાર ઘણે ભાગે બ્રહ્મવાદી છે માટે તેને વેદાંતશાસ્ત્રપ્રસિદ્ધ પરમાત્મા બનાવી દીધેા છે? ગમે તે હા, એ ચર્ચામાં ઉતરવાની જરૂર નથી; પણ એટલું તેા બ્રહ્મવાદીઓએ બતાવવું જોઇએ કે નિ', નિર્વિકારી, પરમબ્રહ્મરૂપ આદિપુરૂષમાંથી બ્રહ્માંડ-જડ જગત્ શી રીતે ઉત્પન્ન થયું ? નિરવયવમાંથી સાવયવ કેમ બન્યું ? નિરાકારમાંથી સાકાર કેમ પેદા થયું ? નિમાંથી સગુણ શી રીતે બન્યું ? ભૂમિ અને ભૂતયેાનિ પાછળથી અન્યાં તે। બ્રહ્માંડ શેનું બનેલું હતું? શું બ્રહ્માંડના ખાખા કે નકરો