________________
આચાર્ય શ્રી વિજયવલ્લભસુરિ મ. ના સમુદાયમાં પુ. સાધ્વીજી શ્રી દમયતિ શ્રીજીના શિષ્યા સાધવી શ્રી ચન્દન બાળાશ્રીજી પાસે દીક્ષા લીધી અને સાધવીજીશ્રી ધર્મરત્નાશ્રીજીના નામે પ્રસિદ્ધ થયા. ૩ આગમોને ઉદ્દઘાટન સમારંભ
સતત સ્વાધ્યાયરત પુજ્યમુનિશ્રી અરૂણવિજયજી મહારાજે જામનગરના ચાતુમાસ દરમ્યાનમાં આગના પુનર્મુદ્રણનું કામ પણ ચાલુ રાખ્યું હતું. શ્રી ભગવતી સુત્ર જે જન ધર્મના ૪૫ આગમાં ગણાય છે, તેનું મુદ્રણ કર્યું. સંધમાં ટીપ થઈ અને પ્રથમ ભાગ પ્રતાકારે છપાઈને તૈયાર થયો. તે તા. ૨૬-૧-૮૫ના રોજ શ્રી વી. શ્રી. ત. જ્ઞાતિના પ્રમુખ ઉદાર દાનવીર શેઠશ્રી ભાનુભાઈ મગનલાલ દેશીના શુભ હસ્તે ઉદ્દઘાટન થયું અને ત્યારપછી સંઘમાં સેંધાવેલા ભાગ્યશાળીઓને આપવામાં આવ્યું. પુજ્ય આચાર્ય મહારાજોને અર્પણ કરવામાં આવ્યું.
૪૫ આગમમાંના ૧૧ અંગસુત્રમાં ૮મું અંગસુત્રશ્રી “અંતગડદક્ષાસુત્ર”, તથા ૯મું અગસુત્ર “શ્રી અનુપાતિકશાસ્ત્ર” આ બને સંયુકત આગમે મુળ-ટીકા તથા ગુજરનુવાદ સાથે શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્રની શ્રી મહાવીર જન સાહિત્ય પ્રકાશન” તરફથી છાપવામાં આવ્યું હતું. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી અભેચંદભાઈ ગુદાવાલાના શુભહસ્તે રવિવાર તા. ૨૭–૧૮૫ના રોજ ઉદ્દઘાટન થયું અને પુ. સાધુ-સાધવી મહારાજોને ભેટ અપાયું.
જામનગર શ્રી સંઘમાં “નિરચાવલીકા સુત્ર” છાપવાનો નિર્ણય થયું છે. તેની ટીપ પણ થઈ છે અને આ સુત્ર છાપવાનું ચાલુ છે. આ રીતે આગમ પ્રકાશનના કાર્યો પણ સુંદર થયા છે. બે બહેનની ભાગવતી દિક્ષાશ્રી વીશા શ્રી. જ્ઞાતિના શેઠશ્રા......
........ ...પરિવારના દીક્ષાર્થી મુમુક્ષુ નુતનબેન તથા દીક્ષાથી કુમારિકા સ્મિતાબેન બનેની ભાગવતી દક્ષા મહાસુદ ૧૦