________________
શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ. શ્રીએ મુદ્દો આપ્યા. વિ. સં. ૨૦૪૧ના માગશર સુદ ૧૧. મૌન એકાદશી તા ૪-૧૨-૮૪ના મુહૂર્ત આપ્યા. શ્રી સંઘના સભાગ્યે અમદાવાદથી પુ. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સુરીશ્વરજી મ. આદિ ઠાણા ત્રણ પધય. શુભ મુહૂર્તે. ઉપધાન તપમાં ૮૮ ભાગ્યશાલીભાઈ–બહેને એ પ્રવેશ કર્યો. ઉપધાન તપ પ્રારંભ થયા. દાતાઓએ નીવિઓ તથા આયંબિલે લખાવ્યા. ધર્મશાળામાં શાંતિથી નિવિઓ થતી હતી. પૂજ્યશ્રી અરૂણવિજયજી મહારાજે સુંદર શૈલીથી વાંચનાઓ સમજાવી. ઉપધાનના સૂત્રો નવકાર, ઈરિયાવહી આદિ ઉપર વ્ય ખ્યાને આપ્યા. મહા સુદ તા. ૨૩-૧-૮૫ના રોજ માળારોપણને ભવ્ય વરઘેડે ચઢ્યું, અને મહા સુદ ૩ તા. ૨૪-૧-૮૫ના માળારોપણ થયુ., ૪૪ આરાધકોને મોક્ષ માળા પહેરાવવામાં આવી. દેવદ્રવ્યની સુંદર ઉપજ થઈ. શેઠ શ્રી ફુલચંદભાઈએ પંચાહિકા મહોત્સવ કરાવ્યું. ઉત્તમ રીતે એક યાદગાર ઉપધાનતપની આરાધના શ્રીસંધમાં થઈ. ઉપધાન તપના આરાધકેએ બાર વ્રત ઉર્યા. રાજકેટ, અમદાવાદ, મુંબઈ, પોરબંદર, જામનગર શહેર તથા જિલ્લાના ભાઈ–બહેન ઉપધાનમાં જોડાયા હતા. ભાઈ-બહેનની ભાગવતી દીક્ષા
શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિના સંધવી શક્ઝક્ષી લાલકસ્તુરચંદ પરિવારના શેઠ શ્રી સુર્યકાન્ત રતીલાલ સંઘવીના સુપુત્ર મુમુક્ષુ હિમાંશુકુમાર તથા સુપુત્રી દીક્ષાથી બિન્દુબહેન બનેની ભાગવતી દીક્ષા માગશર સુદ ૧૫ શનિવાર તા. ૮-૧૨-૮૪ના શુભ મુહૂર્ત જ્ઞાતિની વાડીએ થઈ. ભવ્ય વરષીદાન વરઘોડો નીકળ્યો. શ્રી વીશસ્થાનક મહાપૂજન તથા શાન્તિસ્નાત્ર સાથે શ્રી પંચાહિકા જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવાયે. શ્રી સઘ તરફથી દીક્ષાર્થીઓના બહુમાન કરવામાં આવ્યા હતા. પુ. આચાર્યશ્રી પ્રસન્ન ચંદ્રસૂરીશ્વરજી મ ના વરદ હસ્તે દીક્ષા થઈ. પુ મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના શિષ્ય બન્યા. મુનિ હેમન્ત વિજયજી મ. તેમનું નામ પાડવામાં આવ્યું. બિન્દુબહેને યુગવીર