________________ * યાત્રા 2 જી. (6) આવું છતાં છે પિતાના અજ્ઞાનથી ઈશ્વર જગત્ સજે છે, અને ઈશ્વર તેને સંહાર કરે છે એમ માને છે, તે તેમનું અજ્ઞાન છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે, “જગત્ કર્તા ઈશ્વર નથી. તેજ ભગવદ્ગીતામાં બીજે સ્થળે કહ્યું છે કે, ઈશ્વર અને પ્રકૃતિ અનાદિ કાલથી છે. જ્યારે એ બંને અનાદિકાલથી હેય તે પછી પ્રકૃતિને ક ઈશ્વર શી રીતે કરે? અર્થાત્ નજ ઠરે. તે વિષે ભગવદ્ગીતાના ૧૩મા અધ્યાયમાં આ પ્રમાણે લખેલું છે, પ્રકૃર્તિ પુર્ષ વૈવ, વિયના માવ विकारांश्च गुणांचैव, विद्धि प्रकृति संभवान् // 1 // “પુરૂષ (પરમાત્મા) અને પ્રકૃતિ (જગતું) આ બે અનાદિ કાલથી છે એમ જાણ. અને સત્વ, રજસ અને તમસ અને તેના વિકારે પ્રકૃતિ જ છે. એમ જાણ” 1. આ ઉપરથી જૈનશાસ્ત્ર કહે છે તેમ સિદ્ધ થાય છે કે, અનાદિ કાલથી આત્મા અને કર્મ છે. તેમ જગતુ પણ અનાદિકાલથી છે. શોધકચંદ્ર પ્રશ્ન કર્યો,–“ભગવદ્ આપના કહેવા ઉપરથી સમજાય છે કે, આ જગત્ અનાદિ છે, પરંતુ તે જગની વિચિત્રતા કેમ છે? તે કેણ કરતું હશે?” મહાત્માએ કહ્યું,–જડ અને ચૈતન્ય, એ બે પદાર્થોમાં સર્વ જગતને સમાવેશ થઈ જાય છે. જડ ચિતન્ય રહિત, અજ્ઞાન અને નિસત્વ છે. અને ચૈતન્ય જ્ઞાન, સસુખ, સપ્રેમ આત્મા પિતાના બાહ્ય બલ વડે પિતાની આસપાસ રહેલા જગતના જડ ભાગમાંથી પરમાણુઓ ગ્રહણ કરી તિર્યમાં, મનુષ્યમાં ચકવતી અને દેવતાએમાં ઇંદ્રપણે થઈ શકે છે અને આંતર બલવડે કેવળ પિતાના સ્વરૂપમાંજ રહી મહાવીર્ય રૂપ, મહાશાંતિરૂપ, મહાજ્ઞાનરૂપ, મહાસુખરૂપ, મહાપ્રેમરૂપ કે પરમાત્મારૂપ હોઈ શકે છે તે આત્મા જ આ જગતમાં દશ્ય થતી સઘળી હદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. સઘળાં દેશે શેહેરે. અને ગામે આત્માએજ બનાવ્યાં છે. પૃથ્વીનું પૃથ્વી સ્વરૂપ, જલનું જલ સ્વરૂપ, અગ્નિનું અગ્નિ સ્વરૂપ, વાયુનું વાયુ સ્વરૂપ, વનસ્પતિનું વનસ્પતિ સ્વરૂપ, તિર્યંચનું તિર્યંચ સ્વરૂપ, મનુષ્યનું મનુષ્ય સ્વરૂપ, અને દેવનું દેવ સ્વરૂપ આત્મા જ યુગલ પરમાણુઓને પ્રણાવવાની