________________ (60) આત્મજાત, પુછવાનું કે, “આ જગતના કર્તા ઈશ્વર નથી અને આ જગત્ અનાદિ છે, તે વિષે હવે માત્ર શાસ્ત્રના પ્રમાણે આપી સમજાવવા કૃપા કરે.” - મહાત્મા પ્રસન્નથઈને બોલ્યા–ભદ્ર! આપણા આહંત શાસ્ત્રમાં જગતના કર્તા ઈશ્વર નથી અને આ જગત્ અનાદિ છે,” એ વાત દરેક પ્રસંગે સિદ્ધ કરી છે. પરંતુ વેદધર્મમાં પણ પ્રમાણભૂત ગણાતી એવી શ્રી ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા લેકમાં પણ આ પ્રમાણે લખે છે. જઈ ન વાળ, જરા વૃનતિ અમુક - ન મે 18 સંયોગ, શ્વમાવતુ પ્રતિ” | ર. ઈશ્વર-પરમાત્મા લેકના કર્મોને બનાવતા નથી, તેમ લેકનું કપણું પણ ઈશ્વરમાં નથી–અર્થાત્ ઈશ્વર આ જગને રચતા નથી એટલે જગના કર્તા ઇશ્વર નથી, તેમજ પુણ્ય પાપનું ફળ આપનાર પણ ઈશ્વર નથી. સર્વ સ્વભાવથી જ પ્રવર્તે છે એટલે એને કર્મના સ્વભાવથી સુખ દુઃખ થયા કરે છે અને આ જગત્ અનાદિ કાલથી છે, એમ તેને સ્વભાવ છે.” 1. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, જેવાં કર્મ કરે છે, તેવાં ફલ સ્વભાવ પ્રમાણે ભેગવે છે, તેમાં ઈશ્વરને કાંઈ પણ લેવા દેવા નથી, તે છતાં જે ઈશ્વરને કરૂં માની મુંઝાયા કરે છે. તે પછી ભગવદ્ગીતામાં સ્પષ્ટ જણાવે છે કે, “ના વાસ્થ વિપાપં, નવ સુકૃતં વિમુ. ગજ્ઞાનેનાત જ્ઞાનં, તેન મુહતિ ગંતવા” ||રા “ઈશ્વર કેઈના પાપ પુણ્ય ગ્રહણ કરતા નથી, આવું છતાં લેકેએ જ્ઞાનને તેવા અજ્ઞાનથી ઢાંકી દીધું છે, તેથી તેઓ મુંઝાયા કરે છે.” 15. ઈશ્વર કેઈ જીવે કરેલા પાપને ટાળવા સમર્થ થતા નથી, તેને માટે ઉપનિષઢ્યાં આ પ્રમાણે કહેલું છે– ___ कृतकर्मक्षयो नास्ति, कल्पकोटशितैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् // 1 // સૈકડા કોટી કલ્પ થાય તો પણ કરેલા કર્મને ક્ષય થતું નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય જોગવવું જ પડે છે.”