________________ (38) આત્મોન્નતિ, - - ઉદરના નિર્વાહને માટે ઉપયોગી છે. તેમજ પહેરવા ઓઢવાને માટે સૂતર, રેશમ, ઉન, શણ અને જરીનાં કપડાં, સુવર્ણ, રૂપું, હીરા, માણેક અને મેતી વગેરેના અલંકારે, રાંધવા અને ખાવા માટે વિવિધ ધાતુઓનાં વાસણો, હથીયારને માટે તેમજ ખેતી કરવાને માટે લેઢાનાં ઓજારે ઇત્યાદિ ઉપગી પદાર્થો જે મનુષ્ય પ્રાણીના સુખને માટે મળે છે. તેવા પદાર્થોને શું કઈ ક નથી? તેમજ ઔષધીઓને પકાવવાને માટે અને કેને પ્રકાશ આપવાને માટે સૂર્ય ચંદ્ર અને તારાઓ અને જળની વૃષ્ટિને માટે વરસાદ અને જીવનને માટે પવન–એ સઘળા પદાર્થો કે જેઓના શિવાય એક પળ માત્ર પણ જીવિત ધારી શકાય નહીં, તે બધાઓ શું પિતાની મેળે જ બની ગયા ? તેમને કઈ કર્તા તે હવે જોઈએ. મહાત્માએ પ્રસન્નતાથી જણાવ્યું, “ભદ્ર! હજુ તારા હૃદયમાં શંકાને સ્થાન મળે છે, એ આશ્ચર્ય છે. આ જગતમાં તે બધા પદાર્થો કઈ કર્તાથી બનેલાજ નથી. કદિ તે પદાર્થોને કર્તા કર્મ સહિત જીવને કહેવામાં આવે તે ચાલી શકે, કારણકે, આપણુ મનુષ્ય અને બીજા પ્રાણીઓ પિતપોતાના કર્મને અનુસારે ઉત્પન્ન થયા છીએ. થાય છે અને થશે. આ જગતમાં સર્વ મનુ સરખી સ્થિતિન નથી, એ તે પ્રત્યક્ષ છે. કોઈ ગરીબ, કેઈ તવંગર, કેઈ ભિક્ષુક, કેઈ નિરાધાર, કઈ રાજા, કેઈ પ્રજા, કેઈ અમલદાર, કઈ નેકર અને કઈ તાબેદાર એમ અનેક પ્રકારની સ્થિતિમાં મનુષ્ય રહેલા છે. તેમાં વળી ઘણી જાતિઓ છે, તેમના રૂપ, રંગ અને સ્વભાવ વિવિધ જાતના છે. પ્રત્યેક બધી બાબતમાં જુદાંજ દેખાય છે. આ બધા પૂર્વના પુણ્ય પાપને અનુસારે ઉત્પન્ન થયેલા છે અને સુખ દુઃખ પણ તેને અનુસારે જ ભોગવે છે. જ્યારે પાપને સમૂહ વધારે થાય છે, ત્યારે તેઓ મનુષ્ય નિમાંથી નીકળી તિર્યંચ જાતિમાં આવે છે. તિર્યંચના છે પણ આપણા જેવા જીવજ છે. પણ કર્મને અનુસારે તેવી અવાચક નિમાં જન્મ લે છે અને શરીર પણ તે અનુસાર પ્રાપ્ત થાય છે. જે ફળ, મેવા, શાક, ભાજી વગેરે છે, તે પણ એકેદ્રિય જીવ હેવાથી જીવ કેટીમાં સરખા છે, તેમણે પિતાના કર્મને અનુસરે તેવાં શરીર ધારણ કર્યા છે. કપાશ, રેશમ અને ઊન