________________ - - - - - - યાત્રા 1 લી. ( 17 ) એક બાધ આવશે. રાજા માણસને તેમના ગુન્હાની શિક્ષા કરે છે અને લેકેનું રક્ષણ કરે છે, તે શા માટે? તે આપણી પાસેથી કર લે છે, તેને માટે આપણે કર લઈ તે વડે નેકરે રાખી બંદોબસ્ત રાખે છે. પોતે જે કાંઈ રાજ્યવૈભવ ભોગવે છે, તે ઘણા ભાગે પ્રજાનાજ પસાથી ભેગવે છે. પ્રજા શિવાય રાજાને મોટે ભાગે પૈસા મળવાનું બીજું સ્થાન નથી. તેવી રીતે જે ઈશ્વર હોય તે તે આપણું પાસેથી કાંઈ કર લે છે? વળી આપણી પાસેથી કાંઈ લઈને ઈશ્વરને વૈભવ ભોગવવાનું છે જ નહીં તે પછી ઈશ્વર આપણે માટે શા માટે દુઃખ વહોરી લે? વળી વિચાર કરે તે રાજાને તે ફક્ત મનુષ્ય પ્રાણીઓને જ ઈન્સાફ કરવાનું છે અને ઈશ્વરને તે સર્વ જીવનિને ઇન્સાફ કરવાનું છે. તમે જુવે છે કે, આ જગતમાં નાના મોટા અસંખ્ય પ્રાણીઓ છે. તેમનાં મરણ અને જન્મની નોંધ રાખવી અને તેમના પાપ પુણ્યને ઈન્સાફ કરી તેનાં સારાનરસાં ફળ આપવા અને તે જોગવી શકે તેવા જન્મની વ્યવસ્થા કરવી આ બધું કામ એક નેત્રના પલકામાં કરવું, એ ઈશ્વરને કેટલું મુશ્કેલી ભરેલું છે? વળી આ કમ અહનિશ ચાલ્યા કરે છે. એટલે ઈશ્વરને શાંતિનું સુખ ક્યારે મળવાનું? કદિ એમ કહે કે, ઈશ્વરમાં તેવી અગાધ શક્તિ છે તે પણ એટલું તે કહેવું પડશે કે, એ શક્તિ તેમને ઉપાધિરૂપ થયા વગર રહે નહીં. આથી ઈશ્વર સદા દુઃખી જ રહ્યા કરે. આવી મહાન ખટપટ ઈશ્વરને શા માટે કરવી પડે? તેનું કારણ કાંઈ સમજાતું નથી. માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે, ઈશ્વર આ જગના કર્ત નથી અને તેથી ઉલટું માનનારની જ મટી ભુલ છે. શોધકચંદ્ર મહાત્માની આ યુક્તિવાળી વાણી સાંભળી વિચારમાં પી ગયે, પણ પિતાના હૃદયને તદન નિઃશંક કરવા માટે તેણે પાછા પ્રશ્ન કર્યો-“ભગવન્! જે આ જગત અનાદિ માનીએ અને તેને કર્તા કેઈ નથી તે પછી આ જગતમાં જે જે બનેલા પદાર્થો દેખાય છે, તે કર્તા વિના હોઈ શકતા નથી, તે પછી આ કુદરતી પદાર્થોને પણ કર્તા હે જોઈએ. મનુષ્ય પ્રાણુઓના સુખને માટે વિવિધ જાતનાં અનાજ, અનેક પ્રકારનાં શાક, મેવા, ફળ, મીઠાઈ, કે જે