________________ યાત્રા 1 લી. ( 3 ) દાતા છે, એવી કલ્પના કરવી, તે અલ્પ બુદ્ધિવાળાનું કામ છે. અહીં એટલું પણ પુછવાનું છે કે, ધર્મનું ફળ સ્વર્ગ છે અને તેમાં સ્વર્ગના દિવ્ય વિલાસે પ્રાપ્ત થાય છે, તે ને સુખનું કારણ છે, તે ઈશ્વરે આપ્યું પરંતુ અધર્મનું ફળ જે ઘર નરકના કુંડમાં પડવું અને પરમાધામિક તરફથી અનેક પ્રકારનાં ત્રાસદાયક દુઃખ થાય છે, તે અને શા વાસ્તે આપે છે? શોધકચક–જે એ પાપ કરેલા છે, તે એને પાપનું ફળ અવશ્ય મળવું જોઈએ. તે ઉપરથી ઈશ્વર તેમને તેવાં ફળ આપે છે. એમાં કાંઈ ઈશ્વર અન્યાયી ઠરતા નથી. - મહાત્મા–ભદ્ર! આ તમારા કહેવાથી તે તે ઈશ્વર છેને વ્યર્થજ પીડા આપે છે. જે ઈશ્વર તે જેને પાપનું ફળ ન આપે તે પછી જ પિતે તે કર્મનાં ફળ ભેગવી શકતાં નથી. પછી તે ન શરીર ધારણ કરે અને ન નવું પાપ પણ કરે. પછી ઈશ્વરને એવી ખટપટ કરવાનું કારણ શું? જે મધ્યસ્થ ભાવવાળા અને પરમ દયાળુ હોય છે, તે કદિ પણ કેઈ જીવને પીડા આપતા નથી. શોધકચંદ્ર–ઈશ્વર પિતાની ક્રીઠા વાસ્તે અનેક જાતના ખેલે રચે છે. કેઇને મનુષ્ય નિમાં, કેઈને તિર્યંચ નિમાં અને કેઈને નરકમાં નાખે છે, તે કેઈને વર્ગમાં મુકે છે. જ્યારે તે છે નૃત્ય, રૂદન, હર્ષ, શેક અને વિલાપ કરે છે, તેમના એ ખેલ ઈશ્વર જુએ છે, અને એ ખેલ જોવાને માટે તે આ જગની બાજી રચે છે. મહાત્મા–જે એમ હોય તે ઈશ્વર બુદ્ધિમાન નથી, તેમ દયાળુ પણું નથી, કારણ કે બીજાઓને દુઃખી કરવા અને પિતાને એવી રમત કરવી, એ સર્વથા અઘટિત છે. જે બીચારા દુખેથી તરફડી મરણ પામતા હોય અને ઈશ્વર રાજી થતા હોય એ તે સર્વથા અઘટિત પ્રવૃત્તિ કહેવાય. જે મહા પુરૂષ સર્વજ્ઞ અને દયાળુ હોય છે, તે કદી પણ જીવને દુઃખ થાય, તેવી ક્રીડાઓ કરતા નથી, તે ઈશ્વર પિતાને તેવી કીડા કેમ હિઈ શકે? વળી જે ક્રિીડા છે, તે રાગવાળાને હોય અને