________________ (28) આત્મતિ, હવે વિચારે કે, છ જેવાં કર્મ કરે છે, તે પ્રમાણે સુખ દુખ ભોગવે છે. પુણ્ય કર્યા સિવાય સુખ મળતું નથી અને પાપ કર્યા સિવાય દુખ થતું નથી, એમાં ઈશ્વર જગતના કર્તા શી રીતે સિદ્ધ થયા? શોધચંદ્ર-ઇશ્વર સર્વ ને શુભ કર્મ કરવામાં જ પ્રવર્તાવે છે. તેથી તેઓ તે સર્વજ્ઞ અને વીતરાગજ છે અને જે જીવ અધર્મ કરનારા છે, તેમને અસત્ વ્યવહારમાં પ્રવર્તાવી પછી તેમને નરક પાતનું કટુ ફળ આપે છે. કારણ કે તે જીવ નરકના દુઃખના ભયથી પુનઃ પાપ કરે નહીં. આ પ્રમાણે ગ્ય ફળ આપનારા ઈશ્વર વિવેકી, વીતરાગ અને સર્વજ્ઞ શા માટે ન કહેવાય? તેમનામાં કઈ પણ દોષ આવતું નથી. મહાત્મા–ભદ્ર! આ તારું કહેવું યુક્ત નથી. કારણ, પ્રથમ જીને પાપ કરવામાં ઈશ્વર પ્રવૃત કરે છે, ઈશ્વર શિવાય બીજો કઈ પ્રેરક નથી. તેમ વળી જીવ પિતે રવતંત્ર થઈ કાંઈ પણ કરી શકતે નથી; કારણ કે, તે જીવ અજ્ઞાની છે, તે પછી પ્રથમ જીવને પાપ કર્મ કરાવવામાં પ્રવર્તાવે, પછી તેને નરકમાં નાખી તેનું ફળ ભેગવાવવું, પછી પાછે ધર્મમાં પ્રવર્તાવે, એ શું ઈશ્વર કરે? નહીં જ કરે. શોધકચંદ્ર-ઈશ્વર ને કઈ પણ કામમાં પ્રવર્તાવતાં જ નથી, જીવ તેિજ પ્રવર્તે છે, તેથી તે જીવ જેવાં કર્મ કરે, તે કર્મના વશથી ઈશ્વર તેને તેવાં ફળ આપે છે. જેમ કેઈ રાજા પિતાના રાજ્યમાં ચેરી કરવાની મનાઈ કરે છે, કેઈને ચેરી કરવાનું કહેતે નથી, છતાં પણ કઈ શપ્સ ચેરી કરશે તે તે ચેરને રાજા અવશ્ય શિક્ષા કરશે, તેવી રીતે ઇશ્વર પાપ કર્મ કરાવતાં નથી, પરંતુ જે પાપ કર્મ કરનાર હોય તેને શિક્ષા કરે છે. મહાત્મા–આ તારા વચનમાં પણ બાધ આવે છે. કારણકે, રાજા પ્રથમ ચેરને અટકાવવામાં સમર્થ થઈ શક્યું નથી. કારણકે, અમુક માણસ ચોરી કરવાનું છે તે જાણતા નથી. જ્યારે ચોરી થાય અને કેઈ તેની ફરીયાદ કરે અને શકદાર માણસ