________________ યાત્રા 1 લી. (23) શેધકચંદ્ર-ઈશ્વરે જેની અંદર શક્તિઓ તે રચેલી છે, પરંતુ તેમને નઠારાં કામ કરવા પ્રવર્તાવ્યા નથી. નઠારાં કામ કરવામાં છવ પિતેજ પ્રવર્યા છે. તે ઉપર એક દષ્ટાંત છે. જેમ કે ગૃહસ્થ પિતાના પ્રિય બાળકને ખેલવા માટે એક રમકડું આપ્યું, હવે જે તે બાળક એ ખેલવાના રમકડાથી પિતાની આંખ છે તે તેમાં તેના પિતાને શે દેષ છે? તેવી જ રીતે ઈશ્વરે જીવેને હાથ પગ વગેરે વસ્તુઓ આપેલી છે, તે કેવળ સારાં કામ કરવાને માટે આપેલી છે, છતાં જે જીવ તે પિતાની વસ્તુઓને નઠારા કામમાં પ્રવર્તાવે છે તેમાં ઈશ્વરને શે દેષ છે? મહાત્મા–ભદ્ર! એ બાળકનું દષ્ટાંત અહીં ઘટિત થતું નથી, કારણકે, બાળકના માતા પિતાને એવું જ્ઞાન નથી કે, બાળકને ખેલવા માટે આપણે જે વસ્તુ આપીએ છીએ, તે ખેલવાથી બાળક પિતાની આંખ ii નાખશે. જે કદિ તે માબાપને એવું જ્ઞાન હતું તે તેઓ કદિ પણ બાળકના હાથમાં તેવું રમકડું કે વસ્તુ આપત નહીં, તેમ જાણતાં છતાં જે માતપિતા એવું રમકડું આપે તે તે બાળકનાં હિતકારી નથી પણ તેનાં શત્રુ છે. તેવી રીતે ઈશ્વર માતાપિતા તુલ્ય છે અને આ સર્વ મનુષ્ય તેના બાળકે છે તેથી જે તે ઈશ્વર જાણતાં હતા કે, આ જ મેં રચેલા છે, અને તેમને હાથ, પગ વગેરે ઈદ્રિયની સામગ્રી મેં આપી છે, અને તે સામગ્રીથી જ નઠારાં કામ કરી નરકે જનારા છે, તે પછી ઈશ્વર તેમને શા માટે રચ્યા? કદિ એમ કહેશો કે, આ જીને સારાં કામ કરવાને માટે મેં સામગ્રી આપેલી છે, તેનાથી પાપ કરી તે જીવ નરકમાં જશે, એમ ઈશ્વર જાણતા ન હતા, તે પછી એ ઈશ્વર અજ્ઞાની અને અસર્વજ્ઞ સિદ્ધ થશે. જે કદિ એમ કહે કે, તે ઈશ્વર જાણતા હતા કે, આ જ મારી આપેલી સામગ્રીથી પાપ કરનારા થઇ નરકે જો તે પછી જીને રચનાર પરમેશ્વર તેમના શત્રુ થયા કે નહિ? કાંઈ પણ પ્રજા શિવાય રંક ને સામગ્રી દ્વારા પ્રથમ પાપ