________________ w , w મહાત્માને મેળાપ, (13) શેકચંદ્રનાં આ વચને સાંભળી સત્યચંદ્ર આનંદમાં આવી ગયે. તત્કાલ તે ઉત્સાહ લાવીને બોલ્યા “ધર્મબંધુ! એ લેખકની વાત મને તે રૂચિકર લાગી છે અને તે વાત સિદ્ધ કરવામાં મારા હૃદયમાં સપ્તભંગીનું સ્મરણ થઈ આવ્યું છે. સપ્તભંગીની રીતિ પણ એવા સિદ્ધાંતને ઉપજાવે છે.” સત્ય ઇંતેજારીથી પુછયું, “ભદ્ર ! હા, એ વાત સત્ય છે, મેં એક સ્થળે તે વિષે વાંચ્યું હતું. પણ તે સપ્તભંગીને કેમ મારા સ્મરણમાર્ગમાં રહ્યા નથી. જો તમેને બરાબર યાદ હોય તે મને ફરીવાર સમજાવે.” શોધકચંદ્ર સાનદ વદને બે -“ભદ્ર! તે મને બરાબર યાદ છે. મેં તે તે વિષય કંઠસ્થ કરી રાખે છે. સાંભળો - ભદ્ર! આપ જાણતા હશો કે, જૈનમત સ્યાદ્વાદ મત કહેવાય છે. યાદ્વાદને બીજો અર્થ અનેકાંતમત થાય છે. તે સિવાયના મતે એકાંત પક્ષને ગ્રહણ કરનારા હેવાથી એકાંતિક કહેવાય છે. કેઈ પક્ષવાદી કહે છે કે, અતિ (છે) નારત (નથી) એ પણ સમકાળે હોઈ શકે છે, ત્યારે કેઈએ શંકા કરી કે, રિત વારિત (છે નથી.) સમકાળે શી રીતે હોઈ શકે? તેના ઉત્તરમાં કહેવાનું કે અપેક્ષાથી મસ્તિ નરિત વિગેરે તેની સપ્તભંગી થઈ શકે છે. જેમકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે થઈ શકે છે. “ઘર ગતિ “ઘડે છે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઘડે વિદ્યમાન છે. તે બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ “વરઃ નાત” ઘડે નથી. કારણ કે, જે એક માટીને ઘડે છે, તે માટીરૂપ દ્રવ્યની અપેક્ષાએ ઘડો છે, પણ તાંબાના દ્રવ્યની અપેક્ષાએ તે ઘડે નથી. તે ઘડે છે, પણ વડેદરાને બનેલે ઘડે છે પણ અમદાવાદને બનેલે ઘડે નથી. એ પરક્ષેત્રથી ઘડે નથી. તે ઘડે શીયાળામાં બનેલ છે પણ ઉનાળામાં બનેલ નથી, એ કાળની અપેક્ષા એ જુદો છે તે ઘડે પાણી ભરવાને છે, ઘી ભરવાને નથી, એ ભાવની અપેક્ષાએ જુદો છે, આવી રીતે ઉપરથી ચારે અપેક્ષાએ સપ્તભંગી થઈ શકે છે. તેને સ્યાદ્વાદની સાથે આ પ્રમાણે ઘટાવે છે. ચાર મહિત ઘા૨ ચાર્ नास्ति घटः / 3 स्यात् अस्ति नास्ति घटः / 4 स्यात् अन्यक्तव्यं / 5