________________ મહાત્માને મેળાપ, r*: ~-~ ~ ~ સત્યચંદ્રના આ વચન સાંભળી શેધકરો તે વાતને ઉત્સાહથી અનુમોદન આપ્યું. શેકચંદ્ર બે- ધર્મબંધુ! આજકાલ વિવિધ લેખેના પત્રે શ્રેણીબંધ પ્રગટ થાય છે અને આધુનિક વિદ્વાને પિતપોતાના વિવિધ મતે તે દ્વારા પ્રગટ કરે છે. તે તમારા વાંચવામાં આવતા હશે. તે વિષે તમારે શું મત છે?” સત્ય સત્સાહિત થઈને કહ્યું, “ભાઈ! હું તે તે વિષે હજુ નિશ્ચય કરી શક નથી. લેકેના ધાર્મિક અને સાંસારિક વિચારોના લેખે વાંચી મારે તે મગજ જ ભમી ગયેલ છે. સંસાર અને ધર્મના પ્રાચીન શુદ્ધ માર્ગો ઉપર લેખકે એવા એવા આક્ષેપ કરે છે કે, જે ઉપરથી કાંઈ પણ નિર્ણય કરે મુશ્કેલ થઈ પડે છે. તે વિષે એક વિદ્વાને લખેલું છે, તે વાંચી મારા મનને કેટલીક વિશ્રાંતિ મળી છે.” શોધકચ ઉત્કંઠિત થઈને કહ્યું, " ભાઈ શું લખ્યું છે? તે કહો તે ખરા !" સત્યર્ચઢે તે વિદ્વાનનું સુભાષિત આ પ્રમાણે સંભળાવ્યું– वसंततिलका. " मिथ्या कुतर्क पटुभिर्विबुधै सुवाक्यैः संपाप्यते भ्रमणमेव मनोहि धर्मे / तस्मात्समान नयनं गतपक्षपातः सौम्यं गुरुं शरणमाश्रयणीयमेव” // 1 // મિથ્યા કુતર્કો કરવામાં ચતુર એવા વિદ્વાને સારા વચનેથી મનને ધર્મની અંદર ભમાવે છે, તેથી સમદષ્ટિ, પક્ષપાત રહિત અને સામ્ય એવા ગુરૂનું શરણ ગ્રહણ કરવું.”૧. આ શુભાષિત સાંભળ્યા પછી શોધકચંદ્ર આનંદ પામીને બે “ભાઈ ! ખરેખર આ પદ્ય રસ્મરણીય છે. આ પદ્યના ઉદ્દગાર કે અનુભવી વિદ્વાનના લાગે છે તેણે પિતાના જીવનમાં ધર્મને માટે જે જોયેલું અને અનુભવેલું, તેને સંક્ષિપ્ત ચિતાર આ પદ્યમાં આપેલે છે, ભાઈ! તમારા સમાગમના લાભને આ શ્રેષ્ઠ આરંભ થયે છે. આવા