________________ (8) આત્મોન્નતિ. અને જે વિશ્વના અને સંયમ માર્ગમાં દષ્ટાંતરૂપ બનેલું છે, તેના મારક તરીકે અનેક સ્થળે આ તીર્થમાં દેખાય છે. કર્મરૂપી શત્રુએને અટકાવવાને માટે જાણે રચેલે હેય, તે તે મહાત્મા નેમિનાથના મંદિરને કિલ્લે આવે છે. તેની દક્ષિણે એક સુંદર ટુંકમાં મૂળ નાયક શ્રી સંભવનાથ પ્રભુની મને હર પ્રતિમા દર્શનીય છે. તે પાસે આ તીર્થગિરિના પ્રભાવિક દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાનનું મનહર મંદિર છે. ધર્મબંધુ ! એ સ્થળે જતાંજ આસ્તિક આત્માઓના હૃદયમાં એક વિલક્ષણ ભાવના પ્રગટ થઈ આવે છે. આપણે એ પ્રભુની પવિત્ર પ્રતિમાનાં દર્શન કરી આત્માને કૃતાર્થ કરીશું. અને તે સમયે આપણે નીચેનું પદ્ય ગાઈશું. યદુવંરા સમુહુ મેવાણ દુતારાના अरिष्टनेमि भगवान् भूयान्नोऽरिष्ट नाशनः" // 1 // યદુવંશ રૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન, અને કર્મરૂપી તૃણને દહન કરવામાં અગ્નિ તુલ્ય એવા શ્રી અરિષ્ટ નેમિ ભગવાન્ અમારા અરિષ્ટવિનોને નાશ કરનારા થાઓ.” 1. સત્યચંદ્રનાં આ વચનો સાંભળી શકચંદ્ર આનંદમગ્ન થઈ ગયે. તેના હૃદયમાં ભક્તિભાવ ઉછળી આવે અને શરીર માંચિત બની ગયું. કર્મના પરિહારથી આત્માને શેધવાની ઈચ્છાવાળે શેધકચંદ્ર આ પ્રમાણે -“ધર્મબંધુ સત્યચંદ્ર! તમારા વચનોએ મારા હૃદયને શુદ્ધ ભાવમય બનાવી દીધું છે, એ પવિત્ર સ્થળનાં દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા પ્રગટ થઈ આવી છે. એ પવિત્ર સ્થળમાં આપણને અવશ્ય મહાત્માને મેળાપ થઈ આવશે. હવે ચાલે આપણે એ પવિત્ર સ્થળની ભેટ લઈએ અને ભગવાન શ્રી નેમિનાથના પવિત્ર દર્શન કરી આપણે કૃતાર્થ થઈએ. તે પછી બંને પથિક મિત્રે તે મનહર જંગલમાં વાર્તાલાપ કરતા આગળ ચાલતા થયા. માર્ગમાં તેમની વચ્ચે આ પ્રમાણે ચર્ચા અલતી હતી. સત્યચંદ્ર બે -“ભાઈ! જે તમારી ઈચ્છા હોય તે આપણે કાંઈક જ્ઞાન ચર્ચાની વાત કરતાં જઈએ. જ્ઞાન ગણી કરતાં આપણે સુખે માર્ગ પ્રસાર કરી શકીશું.”