________________ (ર૭૦) આત્મોન્નતિ, ધાર્મિક વિષયના હરીફાઈના નિબંધોને માટે પારિતોષિકે પ્રગટ કર્યા હતાં. એક ભાગ શુદ્ધ વ્યવહારને માર્ગ ઉદ્યોગના સાધનેને માટે અર્પણ કર્યો હતે. જૈન પ્રજાના યુવકે કળા કૌશલ્યમાં આગળ વધે તેવી જનાઓ કરી હતી અને એક વિભાગ નિરાશ્રિતને આશ્રય આપવા કલ હતું. આ પ્રમાણે પિતાના ધન સંચયની ભેજના કરી શેકચંદ્ર ખરેખર ધર્મને શેધક બન્યું હતું. તે આ હંત ધર્મના ઉંચી જાતના ગ્રંથને ભાષાનુવાદ કરાવી પ્રસિદ્ધ કરાવતે અને નવીન પદ્ધતી ઉપર સારા સારા લેખે લખાવતે હતે. આથી ભારતવર્ષને ઘણુ ભાગ ઉપર શોધકચંદ્રની સત્કીત્તિ પ્રસરી રહી હતી. મહાત્મા સૂરિવરના ઉપદેશની મહાનુભાવ સત્યચંદ્ર અને શોધકચક્રે લ્હાણી કરી–પ્રભાવના કરી. આથી આહત ધર્મની પ્રજા નવીન યુગમાં સત્યયુગને અનુભવ કરવા લાગી. આર્યાવર્તની જૈન પ્રજાને નવીન પદ્ધતીને અનુસરે આહંત ધર્મનાં તો સમજાયા. આ સંસાકરના દુઃખ સાગરમાં પડતા પડતા ટકાવનાર અનેક સાધનમાં એક સાધનરૂપ થયેલ તે ઉભય શ્રાવકેને પ્રયાસ સફળ થવા લાગે. જૈન પ્રજાના હૃદય કમલ ઉપર આહત આસ્તા લક્ષ્મીની જેમ પુરવા લાગી અને મિથ્યાવી જનથી સમજાય નહિ એવું વિશુદ્ધ ઉત્કૃષ્ટ "માનસિક ગાન સર્વ જૈન પ્રજા કરવા લાગી. તરપર હીંચકા ખાતું સુધારકેનું મન સ્થિર થયું અને સર્વત્ર આહંત ધર્મની પ્રજાને ભાગ્ય ભાનુ પિતાના ઉજવળ કિરણેને પ્રસારવા લાગ્યા, પ્રિય ધર્મબંધુઓ, આ ઉપગી લેખનું મનન કરી તમારા ધર્મ ને ઉઘાત કરવા પ્રવૃત્તિ કરો. આ આત્મોન્નતિને લેખ અવશ્ય આત્મોન્નતિ આપશે અને તમારા સર્વ સંશોને દૂર કરી આણંત ધર્મના તત્વ અને ક્રિયા માર્ગની સાબીતી કરી બતાવશે. પ્રાચીન મહાત્માઓએ માનસિક વૈભવના તત્વજ્ઞાનનું જે ઘણું અધ્યયન કરેલું છે, અને એ જ્ઞાનને જે લાભ પિતાના ધર્મબંધુઓને તેઓ લેખ દ્વારા આપી ગયા છે, તે આ લેખમાં સારરૂપે દર્શાવે છે. પાશ્ચાત્ય પદ્ધતીને અનુસાર સિદ્ધ કરેલા તેના ભાસથી રંગાઈ રહેલા અમારા વર્તમાન જૈન યુવકેને તેમજ જૈન સિદ્ધાન્ત જાણવાની