________________ ઉપસહાર, (269) “ભદ્ર તનય, તે તારા જીવનની સાથે મારા જીવનને સુધાર્યું છે. પૂર્વે તે સંકલ્પ કર્યો હતે કે હું જ્ઞાનની વાટિકાને વિહારી બનીશ અને છાત્રાવસ્થાને ધારણ કરી મારી માનસિક સ્થિતિને ઉચ્ચ માર્ગે લઈ જઈશ.” આ તારો સંકલ્પ સિદ્ધ થયેલ છે. તે ખરેખર વીર સંતાન બને છે. તારા પ્રભાવથી મને પણ મનુષ્ય જીવનનાં મધુર ફલ પ્રાપ્ત થયા છે. તારા મહિમાથી મારાં અંતરાય કર્મો તૂટી ગયાં છે. અને આ સંસારના ગંભીર ગર્ભમાંથી તે મારે બચાવ કર્યો છે.” પિતાનાં આ વચને સાંભળી શેધકચકે જે ઉગારે કાલ્યા હતા, તે સુજ્ઞ વાંચકને સદા સ્મરણીય છે. તેણે પિતાના પિતાને નમ્રતાથી જણાવ્યું કે પિતાજી, મને મારા જીવનમાં જે કાંઈ પણ ધામિક લાભ મલ્યા છે, તે આપના પ્રતાપથી જ મળે છે, એમ હું સમજું છું કારણ કે, જે આપે મને આજ્ઞા આપી ન હતી તે હું આ સ્થિતિમાં આવતા નહિ. આપે વ્યવહાર માર્ગમાં રહી મને ધર્મ માર્ગમાં જ છે. આપની એ ઉત્કૃષ્ટ પ્રેરણા અને સહાયકારી થઈ પડી છે. જે જે શક્તિ અને ભાવના મારામાં હતી, તેને જયવત ઉપગ કરવાને હું શક્તિમાન થયે છું. જે આપે મને ધાર્મિક કાર્ય સાધવાની પ્રેરણા કરી ન હતી તે હું આ સંસારના ધક્કા ખાધા કરત, અજ્ઞાનતાના અંધકારમાં રખડયા કરત, અવિદ્યાના પ્રદેશમાં ફર્યા કરતા અને અર્થના અધમ વિચારે લાવ્યા કરત.” શેધચંદ્રના આ વચને સાંભળી તેને પિતા વિશેષ આર્ટ્સ બન્યું હતું. તેની ધાર્મિક ભાવનામાં મેટે વધારે થયું હતું અને આત્મવિચાર રૂપ સૂર્યના કિરણની ઝાંખી થઈ હતી. શોધકચંદ્ર ત્યારથી સંસારમાં ઉપેક્ષા રાખી રહ્યા હતા. તેના પિતાએ સારે દ્રવ્ય સંચય કરેલ હતું. તથાપિ તે વૈભવથી વિમુખ રહી આહત ધર્મ સાધવાને તત્પર બન્યું હતું. તેણે પિતાના પિતાને બોધ આપી સંચિત કરેલા દ્રવ્યના ચાર વિભાગ કર્યા હતા. એક વિભાગ પિતાની આજીવિકા માટે રાખી બાકીના ત્રણ વિભાગને ધર્મકાર્યમાં સમપી દીધા હતાએક વિભાગ જ્ઞાન દાનમાં અર્યો હતે. નવીન કેળવણું લેનારા જૈન બાળકોને ઉત્તેજન આપવા કેટલાએક માસિક વેતન કાયાં હતાં અને વકતૃત્વ કળાની વૃદ્ધિ કરવાના અને