________________ આત્મોન્નતિ - - ભાઈઓ જ હતા. પિતાના જ્યેષ્ઠ બંધુના આશયથી તેણે નવીન કેળવણી સાથે ધામિક કેળવણી લીધી હતી. તે વાંચન ઉપર ઘણું પ્રીતિ ધરાવતે હતે. ધર્મ અને નીતિનું કઈ પણ પુસ્તક તેના હસ્તગત થયું હોય તે તેને તે મનનપૂર્વક આઘંત વાંચી જેતે હતે. આથી ધર્મ, નીતિ અને વ્યવહારના તને તે એક સારે અભ્યાસી બન્યું હતું, નવીન કેળવણીના સંસ્કારને લઈને તેનામાં ખંડ પાંડિત્ય રહેલું હતું, કઈ પણ વિષયને તે સંપૂર્ણ જ્ઞાતા બન્યા હતા. તે સાથે સાયન્સની નવી શોધો તેના જાણુવામાં હતી, તેથી તે યુક્તિથી સિદ્ધ થયેલા પદાર્થોને સમજવિાની તેની તીવ્ર ઈચ્છા હતી. ધર્મ-તત્ત્વના અ૫ જ્ઞાનને લીધે તે નવીન પદ્ધતી પ્રમાણે ધર્મના તત્વે સમજી શકતે નહિ, તેથી તેના હૃદયમાં સંશનું જાલ રહ્યા કરતું હતું. સંપ્રતિ તે મહાત્માના ઉપદેશથી તેના હૃદયનું શંકાજાલ તૂટી ગયું હતું. સંશય રહિત થયેલે સત્યચંદ્ર પછી પિતાને ઘેર આવ્યું હતું. અનુક્રમે મહાત્માના ઉપદેશથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને તે સદુપયેગ કરવા લાગ્યા અને દેશ વિદેશ ફરી ધર્મ તથા તત્ત્વજ્ઞાનના જુદા જુદા વિષયે ઉપર ભાષણ કરવા લાગ્યું. જેના સુબેધક ભાષણથી આહત પ્રજાનાં હદયે નિશંક થતાં હતાં અને તેથી ઘણા દેશમાં અહત ધર્મની જાહેજહાલી થવા લાગી. ઈતર ધર્મના લેકે પણ સત્યચંદ્રના ઉપદેશથી આહત ધર્મ ઉપર આરતાવાળા થવા લાગ્યા. - શેધકચંદ્ર પણ પિતાને ઘેર આવ્યું અને તેણે મહાત્માના ઉપદેશને લાભ પિતાના કુટુંબીઓને, ધર્મ બંધુઓને અને સ્નેહીઓને આપે. તે હંમેશાં જુદા જુદા વિષયે ઉપર વ્યાખ્યાને આપતે અને લેકેની ધામિક શંકાઓને સાયન્સ પ્રમાણે સિદ્ધ કરી દૂર કરતે હતે. તેના સદુપદેશથી તેને પિતા કે જે આર્થિક સ્થિતિમાં વધતું જતું હતું અને ધાર્મિક સ્થિતિમાં ઉતરત જ હતું, તેના હૃદયને શેધકચ પૂર્ણ આસ્તિક બનાવી દીધું. વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત થવાની તેની ઈચ્છા સફલ થઈ અને તે ધર્મ સાધન કરવામાં સદા તત્પર બની ગયે હતે. ધર્મ અને તત્વજ્ઞાનને પ્રાપ્ત થયેલા તેના પિતાએ શેાધકચંદ્રને છેવટે આ પ્રમાણે કહેવું પડયું.