________________ (રદ) આત્મન્નિતિ, ભદ્ર, જૈનશાસ્ત્રમાં કહ્યું છે કે, “આ જગતમાં ચાદ રાજકમાં સઘળી જાતના પુગળના પરમાણુઓ ભરેલા છે. જેમાં આઠ કર્મની વર્ગણાઓ પણ છે. તે આપણું ચક્ષુથી દેખી શકાતી નથી, એવી સલમ છે.” આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પશ્ચિમના વિદ્વાનોએ શોધ કરી સિદ્ધ કરેલા સાયન્સના નિયમની સાથે જૈન ધર્મના સિદ્ધાંતના નિયમ મળતા આવે છે, તેથી જ આ આર્યાવર્ત ઉપર ચાલતા ધર્મોની અંદર જૈનધર્મ શિરોમણિ રૂપ બને છે” ( આ પ્રમાણે કહી મહાત્માએ નીચેના પદ્યથી જૈનધર્મની પ્રશંસા કરી હતી. __“यसिद्धांतवचः सर्व प्रामाण्यमिह चागमत् / તાતં મતં બીયાત બન શ્રેય વિધાય " ? “જેને સિદ્ધાંતના સર્વ વચને આ લેકમાં પ્રમાણભૂત થયેલા છે, તે સર્વ જનને કલ્યાણ કરનાર આહંમત જય પામે.” 1 આ પ્રમાણે કહી મહાત્મા વિરામ પામ્યા એટલે બને તરૂણ યુવકે આ પ્રમાણે બોલ્યા-મહાત્મન, આપનું સર્વદેશી પાંડિત્ય જે અમે આનંદાશ્ચર્ય થઈ ગયા છીએ. ઈંગ્લીશ વિદ્યાની સાયન્સની ધ પ્રમાણે આપે જૈન ધર્મના કેટલાક નિયમને યથાર્થ રીતે સાબીત કરેલા છે. સાંપ્રતકાળના નવીન વિદ્વાનને આપની હકીકત જાણુંવામાં જે આવશે તે આપણા આહંત ધર્મના નિયમની વિશેષ વિખ્યાતિ થશે અને શ્રીવીર શાસનને વિજયનાદ ભારતના સર્વ પ્રદેશમાં વ્યાપી રહેશે. અને ભારતવર્ષની જૈન પ્રજા ઉપર આપ મહાત્માને મહાન ઉપકાર થશે.” આ પ્રમાણે કહી તે બંને યુવકેએ તે મહાત્માના ચરણકમળમાં વંદના કરી. મહાત્માએ ધર્મલાભની આશીષ આપી.