________________ યાત્રા 7 મી. 26 યંત્રવિદ્યાના ચેગે ફ્રેનેગ્રાફમાં ભાષાના પુલ ઉતારી લેવાય છે. તે ઉપરથી શબ્દ એ કાંઈ વસ્તુ છે, એમ સિદ્ધ થાય છે. . જૈનશાસ્ત્ર કહે છે કે, જે આપણે બોલીએ છીએ, તે ભાષાના શબ્દ એ પુદગલ છે. જે શબ્દ એટલે કાંઈ વસ્તુ ન હોય તે ફ્રેને ગ્રાફની લહેરમાં કેવી રીતે આવી શકે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, શબ્દ એ પણ પુદ્ગલ દ્રવ્ય છે. ભદ્ર, વેંકટરી વિદ્યામાં તેમજ દેશી વૈદકશાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પુરૂષના વીર્યમાં તથા સ્ત્રીની નિમાં ઘણા સૂકમ છે છે, તે છ ચળવળાટ કરે છે, તેથીજ કામની ઉત્પત્તિ થાય છે, અને તેથી મૈથુન સેવનથી તે જીવોને નાશ થાય છે, ત્યારે જ કામ શાંત થાય છે. પશ્ચિમના ડોકટરોએ સૂફમદર્શક યંત્રથી તે જોઈને સાબીત કર્યું છે. ભદ્ર, જૈન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, પુરૂષના વીર્યમાં અને સ્ત્રીની નિમાં ઘણા સૂક્ષ્મ જીવે છે, તેથી મૈથુન સેવતાં તે જીની હિંસા થાય છે. પશ્ચિમના વિદ્વાનોએ શેધ કરીને ફેટેગ્રાફ (છબી) પાડવાની કળા શેધી છે. ફેટેગ્રાફ પડવાનું કારણ એ છે કે, પ્લેટ ઉપર જે દવા ચેપડવામાં આવે છે, તે અંધારામાં જ રાખવામાં આવે છે, તેની ઉપર પ્રકાશના પુદ્ગલે પડે છે, તેથી દવા કાળી થઈને પક્કી થાય છે, પછી તે છબીને ભાગ પ્રકાશવાળ કાળા થાય છે, તે પાણીથી ધોવા નથી અને જે જે ભાગ ઉપર પ્રકાશ પડતું નથી તે દવા કાળી ન થતાં પાણીમાં ધોવાઈ જાય છે. આ ક્રિયા પ્રકાશના - ગેલો મળવાથી થાય છે. ભદ્ર, તે પ્રમાણે જૈનશાસ્ત્ર, અજવાળાના પુગે છે એમ માને છે, જે વાત ફેટેગ્રાફ ઉપરથી સિદ્ધ થાય છે. ભદ્ર યુવક, રસાયણ શાસ્ત્ર કહે છે કે, આખા આકાશમાં બધી જાતની વસ્તુઓના પરમાણુઓ ભરેલા છે, તે આપણું આંખથી દેખી શકાતા નથી, પરંતુ તે પરમાણુઓ એક બીજાની સાથે મળી રસાયનિક સંગે થઈ દેખી શકાય એવી મેટી જુદી જુદી આકૃતીઓ કુદતી રીતે બને છે.