________________ - આત્મબAિ (264) આત્મન્નિતિ, બધે ભરેલા છે અને સંયુક્ત એવા કઈ પણ પદાર્થના પરમાણુ ઇદ્રિય ગોચર એવા છેડાને સમુદાય તેને સ્કંધ કહે છે. આવા પરમાણુ રસાયણક રીતે પોતાની મેળે સંયુક્ત થઈ નવા પદાર્થ ઉત્પન્ન કરે છે. ભદ્ર, જૈનશાસ્ત્ર કહે છે કે, પુદગલના અતિ સૂક્ષમ વિભાગ કે જેને આગળ વિભાગ ન થઈ શકે એવા અને આંખથી દેખી ન શકાય તેવા સૂમ વિભાગ થઈ વિખરાઈ જાય છે, ત્યારે તે પુલને નાશ થયે એમ દેખાય છે, પણ તેને સર્વથા નાશ થત નથી પણ તે જમીનમાં અગર આકાશમાં વીખરાઈ જાય છે. વળી તેને કાળ, સ્વભાવ, નિયતિ, વગેરે સમવાય ગે ભેગા મળી દશ્ય વસ્તુઓ બને છે, માટે તેનું નામ પુદ્ગલ (પૂરાવું ને ખરી જવું) નામ આપેલું છે, એવા જેટલા જેટલા પદાર્થ છે, તેના અનેક પરમાણુ રૂપે ચાદરાજ લેકમાં ભરેલા છે, કર્મ જેને કહેવામાં આવે છે તે પણ યુગલ પરમાણુ હોવાથી તે કર્મ જીવ નિમિત્ત એગે ગ્રહણ કરે છે. ભદ્ર, રસાયણશાસ્ત્રમાં કહ્યું છે કે, તે પદાર્થમાંથી જુદા જુદા ત રસાયણ પ્રગથી જુદા જુદા કરી નવા પદાર્થ ઉત્પન્ન કરે છે. વળી તે પરમાણું જુદા જુદા પ્રમાણથી મેળવી જુદા જુદા પદાર્થો કરી બતાવે છે. - ભદ્ર, જૈનશાસ્ત્રમાં પણ એવી માન્યતા છે કે, જગતમાં જેટલા પદાર્થ છે, તેને નાશ થતું નથી, તેમજ તે શિવાય નવા ઉત્પન્ન થતા નથી, માત્ર રૂપાંતર થાય છે, અને પરમાણુ વીખરાઈ જાય તેને નાશ થયે એમ આપણે માનીએ છીએ, તેજ પરમાણુ પાછા ભેગા થઈને જેવા હતા તેવા પગેલે (પદાર્થો) અનેક જાતના દેખીતા બને છે, તેને આપણે નવા ઉત્પન્ન થયા, એમ માનીએ છીએ. . હે યુવક રત્ન, રસાયણશાસ્ત્ર કહે છે કે, સઘળા પદાર્થ નિત્ય છે, તેમને કદિ પણ નાશ થતો નથી, ફક્ત પરમાણુ રૂપ થઈ વીખરાઈ જાય છે. અગર રૂપાંતર થઈ બીજા પદાર્થ બને છે પરંતુ તે ત જગતમાં કાયમ દ્રવ્ય રૂપે રહે છે. જૈનશાસ્ત્ર પણ કહે છે કે, " આત્મા નિત્ય છે અને સઘળા પદાથે પણ દ્રવ્ય રૂપે નિત્ય છે.”