________________ યાત્રા 7 મી, (263) જગતમાં જેટલા પદાર્થો છે, તે કરતાં બીજા નવા પદાર્થ ઉત્પન્ન થતા નથી, માત્ર રૂપાંતર થાય છે. - ભદ્ર, તમેએ જે રસાયણશાસ્ત્રમાં પદાર્થ (પુગળ) ના ચાર ધર્મ બતાવ્યા છે, જે પહેલે અત્યંત સૂક્ષ્મ વિભાગ થવાને ધર્મ 2 બીજે નેહાકર્ષણ–પરમાણુ ભેગા મળી જવાને ધર્મ, 3 ત્રીજે પ્રતિસાર-વખરાઈ જવાને ધર્મ અને 4 થે અવિનાશિત્વન્કદિ નાશ ન થવાને ધર્મ. - ભદ્ર, જૈન ધર્મમાં પણ પુદ્ગલ–પુરાવું ને ગળવું એટલે વીખરાઈ જવું ને મળવું અને દ્રવ્યત્વ સદા કાયમ રહેવું એમ કહેલ છે. - ભદ્ર, ઇંગ્લીશ વૈદકને લગતી (phisiology)વિદ્યાએ અનુમાન કર્યું છે કે, માણસનું શરીર તેમજ બીજી બધી ચીજે-જાનવર, ઝાડ, પાન, ખનીજ વગેરે પિતામાંથી ઝીણું રજકણે બાહેર ફેકે છે અને સામી બીજી રજકણે પિતાનામાં લે છે અને એવી રીતે ચાલુ થતું રહી કેટલેક વખતે માણસનું શરીર તદન નવા રજકણોનું બને છે. વળી સાયન્સની બીજી શેધ યાને સાઈલેજ (Psychlogy) એવું કહે છે કે, માણસનું મન એક બીજા ઉપર અસર ઉપજાવે છે, પણ ગુપ્ત વિદ્યા (Occultism) તે એથી આગળ વધીને એમ કહે છે કે, માણસના મન શરીર (mental body) ના ૨જકણે બીજા માણસના મન શરીરમાં જાય છે, જેથી પવિત્ર માણસની બતથી આપણું મન તથા શરીર પવિત્ર બને છે. ભદ્ર, આ વિષે જૈન શાસ્ત્ર કહે છે કે, જીવના શરીરના પગલે શત્રિ દિવસ જુના ખરતા જાય છે અને નવીન પુદ્ગલેનું ગ્રહણ થાય છે. શરીરના રેમ વાટે એટલે રેમ આહાર રાત દિવસ જે ચાલુ છે તે તેનાથી એક ક્ષણ પણ આહાર વગર રહેતું નથી. મનુષ્યનું મન પણ (જડ) પુગલનું બનેલું છે. - ભદ્ર, તે રસાયણ શાસ્ત્ર એમ કહે છે કે, પદાર્થના વિભાગની જ્યાં સીમા થાય છે, એટલે તે વિભાગના વિભાગ કરતાં આગળ વિભાગ થતા નથી, એવા અત્યંત સૂક્ષ્મ અવિભાજ્ય વિભાગને પરમાણું કહે છે. આ પરમાણુઓ આપણુ ચક્ષુથી દેખી શકાતા નથી પણ પોતાની મેળે થાય છે. આવા પરમાણું જગતમાં અને આકાશમાં