________________ ક યાત્રા 7 મી. - FHI4p es 3 LitવBHIS. મHપતi "BIEH AiRTIનtt FiHHE IN A C ઉજજયંત ઉવધર ઉપર અનેક પ્રકારે ગીતાજ્ઞાન કરનાર અપ્સરા, ગંધર્વ, ગરૂડ, વિદ્યાધર ને નાગ છે દેવતાના સમુદાય ભપકારી ભગવતને સદા સેવી Wo રહ્યા છે. મહીધની મધ્યે મૂષકમાર, હરિહસ્તિ, સર્ષ શિખવે, ઈત્યાદિ પરસ્પર નૈસગિક શત્રુતા દર્શાવનાર પ્રાણીઓ પણ પ્રશાંત વૈરવાન છે. વળી જે લેકમાં મણિસમૂહની કામ્યકાંતિથી સકલ પ્રદેશ પ્રકાશી રહ્યા છે, તેથી તેમ સૂર્યનું પણ કંઇ પ્રજન પડતું નથી. જે પૃથુ પૃથ્વીભુની પાસે દેખાતા ગ્રહ જાણે પરમદેવાધિદેવની સેવા કરવા આવેલા હેય એવી કલ્પના થાય છે. ચંદ્રકાંતને તારાપતિના કિરણને સ્પર્શ થવાથી ઝરતા નીરની નિર્મલ નદીઓ તરફ નિકળી રહી છે. જ્યાં જ જતુઓ સાથે સ્પર્ધા કરી ધર્મધુરંધર સ્વામીની શુશ્રષા કરી રહી હોય એમ લાગે છે. જ્યાં કીચકે કર્ણપ્રિય મધુર સ્વર કરી રહ્યા છે, ઝરાઓ ઝંકૃતિધ્વનિ કાઢી રહ્યા છે, ને કિન્નરીએ ગીતગાન ગાઈ રહી છે, તેથી ત્રિવિધ વાદિત્રોથી જાણે નવાઈ જેવું નાટક થતું હોય એમ જણાય છે. અતિચાર કરી ચાર ગતિદ્વારમાં અનાદિકાળથી અથડાતા અધમ અને જાણે આધાર આપવા તૈયાર ઉભા હોય એવી રીતે ગિરિનારની ચાર દિશાએ ચાર ધરાધર પ્રતિહારની પેરે આવી રહેલા છે. ચારે બાજુએ ચાલતી ચાર સૌમ્ય સરસ્વતીના પારદર્શક પાણીના પ્રવાહ પાપપુંજનું પ્રક્ષાલન કરવા એકત્ર થતા હોય એમ ઉછળી રહ્યા છે. જે ધરણીધરમાં દ્વિપક પ્રમુખ અનેક કુહ આપી રહ્યા છે. તે જાણે અમરેએ અમરત્વ પામવા અમૃતથી ભરેલા હોય એ આભાસ આપે છે. અન્યદાન અમે આપીએ છીએ, પણ મોક્ષદાન દઈ શકતા નથી. તેથી તેને અભ્યાસ આદરવા માટે અમે અત્રે