________________ (258) આત્મોન્નાત, શકાય છે, વગેરે ઘણા ચમત્કારી પ્રાગે તેમાં દર્શાવેલા છે. એના વડે ઘણી હુન્નરકળાની શોધ થઈ છે. જૈન શાસકારે પુગલની અનંતી શક્તિ જે કહી છે તે આ ઉપરથી સાબીત થાય છે. ભદ્ર, મેં આ રસાયણ વિદ્યાની હકીકત સંક્ષિપ્ત કહી છે. હવે છે. તે ઉપરથી આપણા જૈન ધર્મના નિયમ અને સિદ્ધાંતની સાબીતી કેવી રીતે થાય છે? તે તમને હવે આવતી કાલે જણાવીશ. મહાત્માના આજના વચને સાંભળી અને યુવકેના હૃદય આનંદ સાથે નિશંક થઈ ગયા, અને આહંતદર્શનના સિદ્ધાન્ત ઉપર પૂર્ણ વિશ્વાસ પાસ થયે અને તે જ વખતે સૂરિવરની સ્તુતિ કરી, વંદના કરી અને યુવકે પિતાના વાસસ્થાન ઉપર ગયા અને સૂરિવર પણ પોતાના પરિવાર સહિત પિતાના નિવાસે ગયા.