________________ યાત્રા 6 ઠી, (ર૭) છે. તાંબું અને સફયુરિક એસીડ એ બે મળીને મોરથુથુ થાય છે, તે મોરથુથનાં પાણીમાં લેઢાંને કટકે નાંખે એટલે તાંબું જુદું પડે છે. . વળી વિજળી દરેક પદાર્થમાં રહેલી છે, કઈ પણ પદાર્થ વિજળી વગરને નથી. જે રસાયણને સંગ થાય છે, તે ઘણું કરીને વિજળીથી થાય છે. તે વીજળી બે પ્રકારની છે. એક ઘર્ષણ વિજળી જે ઘર્ષણના વેગથી થાય છે. તેને ઈ. ઈ. ટક કિવા ફીકસનલ કહે છે. બીજી રસાયણ સગથી થાય છે, તેને ઈ (ગાલવેનિક) કાચ અને રેશમ ઘસવાથી, લાખ અને કુલેટ ઘસવાથી, તેમજ વિડાળીનું ઉન, કાચ, મલમલ, લાકડું, કાગળ, રેશમ, લાખ, અને ગ્રાઉન્ડગ્લાસ એઓ દરેકને અનુક્રમે ઘસવાથી વિજળી ઉત્પન્ન થાય છે. બીજી રસાયણીક વિજળીને માટે એ પ્રયોગ છે કે, કેટલાએક જુદા જુદા કાચના પ્યાલા એકત્ર કરી અને હારબંધ ગોઠવી તેઓમાંના એક પ્યાલામાં તાંબાનું પતરું અને જસતનું પતરું એ બબે પતરાં એક બીજા સાથે સંબંધ થાય તેવી રીતે ઉભા ગોઠવવાં અને એક પ્યાલાના તાંબાના પતરાની સાથે બીજા પ્યાલામાં જસતના પતરા સાથે તાંબાના તારને સંબંધ કર. વળી બીજા પ્યાલાના જસતનું પતરું અને ત્રીજા પ્યાલાના તાંબાના પતરાની સાથે તાંબાના તારને સંબંધ કરે. એ પ્રમાણે બધા પ્યાલાના પતરાંઓને તાર લગાડી છેવટના પ્યાલાના તાંબાના પતરાની સાથે તાર પેહેલા પ્યાલાના જશતના પતરા સાથે જોડ. એટલે પછી તેમાં આસીડ અને કેસલફયુરિક કિવા નાઈટ્રિક આસીડ વગેરે અથવા મીઠાનું પાણી અગર મોરથુથુનું પાણી સઘળા પ્યાલામાં રેડવું એટલે રસાયણીક વિજળી ઉત્પન્ન થશે. તે વિજળીને ઉપગ ટેલીગ્રાફ-તારના સંદેશા વગેરેમાં થાય છે. વિજળીથી ટ્રામ, મોટરકાર, વગેરે ચાલે છે અને રેલવેમાં દીવા પણ થાય છે. આ રસાયણશાસ્ત્ર ઘણું મેટું છે. તેને ત્રણ ભાગના મેટો પુસ્તકે છે. દરેક પદાર્થ કયા કયા તને બનેલું છે, તે ત પ્રયોગથી જુદાં કાઢી શકાય છે અને તે તેથી તે પદાર્થો બનાવી