________________ (54) આત્મોન્નતિ, રીતે સમજાશે, એટલે સત્ય ધર્મની શ્રદ્ધામાં માટે વધારે થશે.” ઉભય યુવકેની આ પ્રાર્થનાને અંગીકાર કરી મહાત્મા બોલ્યા“ભદ્ર, આ તમારી જિજ્ઞાસા ઉત્તમ છે. પશ્ચિમની પ્રજામાં રસાયણશાસ્ત્ર કે જે કેમીસ્ટ્રીના નામથી ઓળખાય છે જેમાંથી અમારા સાંભળવામાં આવતાં તે ઉપરથી અમે એ જે જાણ્યું છે તે તમે એક ચિત્તે શ્રવણ કરે. ભદ્ર, રસાયણશાસ્ત્રની વિદ્યા આ પૃથ્વી ઉપરની બધી વસ્તુ એના ગુણને આ પ્રકારને ખુલાસે બતાવે છે. પૃથ્વી ઉપર જે જે પદાર્થ છે, તે કેવી રીતે થયેલા છે અને તે શાના શાના બનેલા છે? તેમજ તેઓને ધર્મ છે? તેમની રચના કેવી રીતે થયેલ છે? તે બધુ રસાયણ શાસથી હાલમાં કેટલુંક સિદ્ધ થયું છે. તે વિદ્યાના શેધ ઉપરથી સિદ્ધ થયું છે કે, આ પૃથ્વી ઉપરના બધા પદાર્થો ફક્ત પાંસઠ તથી થયેલા છે. એ પાંસઠ ત પૈકી દરેક પદાર્થ એક, બે, ત્રણ એમ જુદા જુદા પરમાણુથી મળી જુદા જુદા પદાર્થો થાય છે, તે એક પદાર્થમાંથી જુદા જુદા પરમાણુ જુદા જુદા પાડ શકાય છે અને તે પરમાણુઓ જુદા જુદાની મેળવણી કરવાથી જુદા જુદા ચમત્કારિક પદાર્થ બની શકે છે. એ વિદ્યા ઉપરથી ઇગ્લીશ વિદ્વાનોએ શોધ કરી નવા નવા પદાર્થો અને હુન્નરકળા શોધી છે. એ રસાયણ શાસ્ત્ર પ્રગસિદ્ધ શાસ્ત્ર છે, એટલે જેઓને તે શીખ વવામાં આવે છે, તેમને પ્રત્યક્ષ પ્રગ કરી બતાવવામાં આવે છે. એથી થતા અજાયબી ચમત્કારે પ્રત્યક્ષ જોવાથી એ શાની ખાત્રી થાય છે. એ શાસ્ત્ર પૈકીના સહેજ ઈશારા દાખલ કેટલાએક નિયમ તથા પ્રોગે જાણવા જેવા છે, તે તમે સાંભળી તેનું મનન કરજે. - ભદ્ર, બળતા કેલસામાં અને હવાનાં પરમાણુઓમાં રસાયણ કિયા ઉત્પન્ન થાય છે અને તેના વેગથી કેલસે બળી જઇને અને દશ્ય થાય છે એટલે તેની રાખડી થઈ જાય છે. પછી તેની આસપાસની હવામાં ને ધર્મ ઉત્પન્ન થાય છે એટલે કેલસાના પરમાણુઓ વીખરાઈને હવાની સાથે મળે છે. એમાં કેલસાનું રૂપ બને દલીને નવા અને અદશ્ય એવા વાયુરૂપી પદાર્થ ઉત્પન્ન થાય છે, એમનું હવાની સાથે કે કેલસાની સાથે કાંઈ પણ મળતાપણું નથી,