________________ યાત્રા 6 ઠી, (51) * જૂ, માંકડ અને મચ્છર કે જેઓ શરીરને ચટકા મારી પીડે છે, તેમની પુત્રવત્ જેઓ રક્ષા કરે છે, તે પુરૂષ સ્વર્ગે જાય છે. જેઓ પિતાના શરીર કે પગથી જીવેને હણે છે, તેઓ નર્ક જાય છે. તેથી સર્વ સ્થળે અપરાધી છની પણ રક્ષા કરવી જોઈએ. 1-2 મહાભારતમાં કહ્યું છે કે" विंशत्यंगुलमानं तु त्रिंशदंगुलमायतम् / तवस्त्रं द्विगुणीकृत्य गालयित्वा पिवेज्जलम् // 1 // तस्मिन्वस्त्रे स्थितान् जीवान् स्थापयेजलमध्यतः। gવ શવ વિવેત્તાં સ યાતિ પરમ તિ” | 2 | વિશ આંગળ પહેલું અને ત્રીશ આગળ લાંબુ વસા લઈ તેને બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું અને તે વસમાં રહેલા જીને જળની અંદર (કુવા વગેરેમાં) નાંખવા, એમ કરીને જે પાણી પીવે છે, તે પરમ ગતિને પામે છે.” 1-2 આવી રીતે મહાભારતમાં છે છતાં કેટલાએક અણગળ પાણી પીવે છે, વાપરે છે, અને તે વડે ન્હાય છે તે તેમની શી ગતિ થાય ? તે મહાભારત વાંચનાર તથા સાંભળનાર લક્ષ નથી દેતા, તે કેવી બાલ દશા છે? તેથી આત્માથી એ સર્વદા દયા ધારણ કરવી. તેને માટે કહ્યું છે કે - “દપૂત ચોદ વપૂર્વ પિઝા सत्यपूतं वदेद्वाक्यं मनःपूत समाचरेत् " // 1 // દષ્ટિથી જોઈને પગ મુક, વસ્ત્રથી ગળીને પાણી પીવું, સત્યથી પવિત્ર વચન બેલવું અને પવિત્ર મનથી આચરણ કરવું.”૧ હે ભદ્ર, સત્યચંદ્ર અને શેધકચંદ્ર, આ પ્રમાણે આપણું અહિંસા ધર્મના કેટલાક નિયમે હાલમાં ચાલતા સાયન્સ પ્રમાણે અને બીજા શાસ્ત્રોની સંમતિ પ્રમાણે સિદ્ધ થાય છે. દુરાગ્રહી કે તેને પૂર્ણ વિચાર કરતા નથી અને અનેક જાતની નઠારી પ્રવૃત્તિથી જીવહિંસા કરી પિતાના આત્માને અધપાત કરે છે. " મહાત્મા આ પ્રમાણે કહી વિરામ પામ્યા એટલે તે બન્ને તરૂણ યુવકેએ ઊભા થઈ તેમને વંદન કરી આ પ્રમાણે સ્તુતી કરી -