________________ (50) આત્મોન્નતિ, હે પ્રિયે, જે મૂહાત્મા પુરૂષ વૃતાક, કાલિંગડા અને મૂળાને ખાનાર છે, તે મને અંતકાળે સંભારી શકતા નથી. 1 કહેવાને આશય એ છે કે, વેંગણ, કાલીંગડાં અને મૂળાને ખાનાર અધર્મ છે, તેથી અંતકાળે તે મને સંભારી શકતા નથી, માટે તે દુર્ગતિમાં જશે. શિવપુરાણમાં કહ્યું છે કે" यस्मिन्गृहे सदा नाथ मूलकं पचति जनः / स्मशानतुल्यं तद्वेश्म पितृभिः परिवर्जितम् // 1 // मूलकेन समं भोज्यवस्तु सुंक्ते नराधमः। तस्य बुद्धिन वै धत्ते चांद्रायणं शरीरिणः // 2 // भुक्तं हलाहलं तेन कृतं चाभक्ष्यभक्षणम् / ધૃત્તામલાચાર ના થાંધેવ રવ” || રે || હે નાથ, જેના ઘરમાં હમેશા મૂળા રંધાય છે, તેનું ઘર રમશાનના જેવું છે અને પિતૃઓએ ત્યાગ કરેલું છે. 1. જે અધમ પુરૂષ મૂળાની સાથે ભેજ્ય વસ્તુ ખાય છે, તેની બુદ્ધિ ચાંદ્રાયણ વ્રતથી પણ શુદ્ધ થતી નથી. 2, જેણે અભક્ષ્યનું ભક્ષણ કરેલું છે, તેણે હળાહળ ઝેર પીધુ છે. વૃતાક ખાવાથી પણ માણસ નૈરવ નરકમાં જાય છે.... 3 પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે" गोरसं माषमध्ये तु मुगादिके तथैव च / મથે મખૂ માં તુ શુધિષ્ટિર” | | હે યુધિષ્ટિર, અડદ અને મગ વગેરે કઠોળમાં દૂધ, દહીં, છાશ વગેરે નાંખી ખાય છે, તે માંસ ખાવા બરાબર છે.” 1 મહા ભારતમાં કહ્યું છે કે - " यूका मत्कुणमशकान् जंतूंश्च तुदतस्तनूम् / पुत्रवत्परिरक्षन्ति ते नराः स्वर्गगामिनः // 1 // आत्मपद्भयां च ये प्रति ते वै नरकगामिनः / सर्वत्र कार्या जीवानां रक्षा चैवापराधिनाम् " // 2 //