SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા 6 ઠી, (ર૪) જે ગળેલા પાણીથી સર્વ કાર્યો કરે છે, તે મુનિ, મેટે સાધુ, યેગી અને મહાવ્રત ધારી કહેવાય છે.” 1 નાગપડળ ગ્રંથમાં કહ્યું છે કે“ગમસ્થાન ન મળ દૂનિ મારતા नूतनोद्गमपत्राणि वर्जनीयानि सर्वतः " // 1 // હે ભારત-ધર્મરાજા, કંદમૂલ અભક્ષ્ય છે, તેથી તે ખાવાં ગ્ય નથી. તેમ નવીન ઉગેલાં પાંદડાં વગેરે પણ સર્વ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. એ વળી કહ્યું છે કે" मधुपाने मतिभ्रंशो नराणां जायते खलु / धर्मो न तेभ्यो दातॄणां न ध्यानं न च सत्क्रिया " // 1 // मधुपाने कृते क्रोधो मानो लोभश्च जायते / मोहश्च मत्सरश्चैव दुष्टभाषणमेव च // 2 // મનુષ્યોને મદિરાપાન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મધુપાનીને આપનારાઓને ધર્મ થતું નથી. મધુપાન કરનારને ધ્યાન તથા સત્કર્મ નિષ્ફળ છે.” 1 મદિરાપાન કરવાથી કેધ, માન અને લેભ ઉત્પન્ન થાય છે અને મેહ, મત્સર તથા દુષ્ટ ભાષણ થાય છે.” 2 अन्यदप्युक्तंમળે નાણે મધુને નવનીતે વા . उत्पद्यन्ते विलीयन्ते सुसूक्ष्मा जंतुराशयः " // 1 // મદિરા, માંસ, મધ, અને છાશમાંથી બાહર કાઢેલા માંખણમાં સૂક્ષ્મ એવા ઢગલાબંધ જંતુઓ ઉત્પન્ન થાય છે અને લય પામી જાય છે.” 1 . કેટલા એક માખણમાં દેષ માનતા નથી અને કહે છે કે, તે શાસથી વિરૂદ્ધ નથી તેમણે આ વિચારવાનું છે. ઇતિહાસ પુરાણમાં કહ્યું છે કેચતુ દંતામિકૂઇનાં 2 પક્ષી अंतकाले स मूढात्मा न स्मरिष्यति मां प्रिये " // 1 //
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy