________________ (248) આત્મન્નિતિ. શત્રુ નહતા કે, આપણે નહિ ખાવાથી તેમને લાભ મ ? પરંતુ તેઓ આપણા પરમ ઉપકારી હતા, તેઓ આપણું હિતને અર્થે લખી ગયા છે, એમ સમજવું. વળી કંદમૂલ એ પણ અનંત વનસ્પતિ કાયના જીનું શરીર બનેલું છે, તેમાં અનંત જીવ છે, એવું સર્વરે જોયું છે આપણા ચર્મચક્ષુથી તે જે જોઈ શકાતા નથી, કારણ કે, વનસ્પતિકાયના છે હાલતા ચાલતા નથી, તે તે સ્થિર છે, એટલે આપણે શું જાણી શકીએ? પણ જેમને સર્વજ્ઞના વચનને વિશ્વાસ છે, તેઓ તે માને છે. જેમને વિશ્વાસ નથી, તેણે તેમના વચનનું ઉપહાસ્ય કર્યું છે. વળી જૈન શાસ્ત્રો શિવાય “અન્યમતના ધર્મ શાસ્ત્રમાં પણ એવી એવી બાબતેને નિષેધ કરેલો છે. તે વિષે મહાભારતમાં આ પ્રમાણે કહેલું છે– मधु भक्षणेऽपि दोषः" संग्रामेण च यत्पापं अग्निना भस्मसात्कृतम् / તત્યા નાતે તય મધુવંદુ કમલત” I ? / “જે પાપ સંગ્રામ કરવાથી અને દવા લગાડવાથી થાય છે, તે પાપ એક મધના બિંદુનું ભક્ષણ કરવાથી થાય છે.”૧ આવી ચીજોમાં આવું પાપ છે, તે પણ શાસ્ત્ર વાંચનાર જે તેને ત્યાગ ન કરે તે પછી સાંભળનારને ત્યાગની શી વાત ? વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે"ग्रामाणां सप्तके दग्धे यत्पापं समुत्पद्यते। तत्पापं जायते पार्थ जलस्यागलिते घटे // 1 // " “હે પાર્થ, સાત ગામ બાળવાથી જે પાપ લાગે છે, તે પાપ ગળ્યા વગરના પાણીને ઘડે ભરવાથી થાય છે.” 1 "संवत्सरेण यत्पापं कैवर्तस्यैव जायते / gવાન તાતિ કપૂતનસંગ્રહો” | 2 | માછીને એક વર્ષ સુધીમાં જેટલું પાપ લાગે છે, તેટલું પાપ એક દિવસ ગાળ્યા વિના પાણી વાપનારને થાય છે.” 1 વળી તેજ પુરાણમાં કહે છે કે, “यः कुर्यात्सर्व कार्याणि वस्त्रपूतेन वारिणा / स मुनिः स महासाधुः स योगी स महाव्रती " // 1 //