________________ (246) આત્મોન્નતિ, બાળ અથાણામાં સૂક્ષ્મ જી દષ્ટિગોચર ન થાય, તેવાં પડે છે અને જે કંદમૂલ છે, તે અનંત જીના પિંડરૂપ છે, તેથી એ સેવનારા છ અવશ્ય નરકગામી થાય છે. જૈનશાસ્ત્રકારોએ રાત્રિભોજનમાં ઘણા જ દેષ બતાવે છે, અને તેથી ઘણું બંધુઓ રાત્રિભોજન કરતા નથી. એ વાત પ્રસિદ્ધ છે. વળી તેમાં જે આપણે વિચાર શક્તિને ઉપયોગ કરીશું તે બુદ્ધિમાનેને સમજાશે કે, રાત્રિને વિષે સંખ્યાબંધ જ ઉડતા ફરે છે, સંધ્યાકાળે ઘરમાં બારીકીથી જોશે તે અસંખ્યાત મગતરાં ગુણ ગુણ કરતાં મધમાંખીઓના ટેળા જેવાં ઉડતાં દેખાય છે અને તેને મને ગુણગુણાટ સંભળાય છે. દીવાનું પાત્ર જે ઉઘાડું રાખે છે, તે કેડીઆમાં પુષ્કળ પડેલાં જીવડાં દેખાય છે, અને જે ફાનસ હેય તે ફાનસના દીવાની ચારે તરફ ફરતાં અસંખ્યાત જોવામાં આવે છે, એ આપણી નજરે દેખીતી વાત છે. વળી તે શિવાય સૂમ છે કે જેઓ આપણી નજરે નહિ દેખાય તેવા ને પારજ નહિ, ત્યારે આવા કેટલા બધા ને ખાનારના ભાણામાં ઉના અનાજની નીકળતી વરાળમાં કેળીઓ થઈ જાય, તે વિચારવા જેવું છે. વળી તેઓમાં કેટલાએક જંતુઓનાં શરીર ઝેરી તથા રોગ કરે એવાં હોય છે, તેથી જીવહિંસા શિવાય શરીરમાં રેગ પણ ઉત્પન્ન કરે છે. વળી કેટલાકના શરીરથી થતા રોગ તરત નહિ પણ માસે છમાસે કેટલીએક મુદતે તેની અસર થાય છે. જેમ હડકાયા કુતરાની અસર છ માસે માલમ પડે છે, તેવી રીતે તે ઝેરી જેની અસર લાંબે કાળે પણ માલમ પડે છે. જે ભેજનમાં જો આવી જાય તે જલેડર રેગ અને કરેળીયા વગેરે આવે તે કેઢ આદિ રેગ ઉત્પન્ન થાય છે. જે કીડી કે ધનેડા વગેરે આવે તે બુદ્ધિ નષ્ટ થાય છે. માંખી આવે તે વમન થાય છે. જે ભેજનમાં વાળ આવે તે કંઠ ભંગ થઈ જાય છે અને કેઈ ઝેરી જીવનું વિષ આવે તે પ્રાણ પણ જાય. એમ સમજીને છેવટ સ્વદેહની રક્ષા માટે પણ રાત્રિભેજનને સર્વદા ત્યાગ કરેજ ઉચિત છે. માટે જ આપણા વૈદ્ય અને અંગ્રેજી ડેકટરે પણ રાત્રિ ભેજનની ના પાડે છે. વળી દિવસ છતાં જમવાથી ટાઇમસર જમવાનું બને છે અને ટાઈમ