________________ (24) આત્મતિ, ધર્મ ફલીભુત થાય છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જે શ્રાવકમાં માર્ગનુસારીના પાંત્રીશ ગુણે અને તેના એકવીશ ગુણ હોય તેજ શ્રાવક ધર્મ રત્નને ગ્રહણ કરવા લાયક થાય છે. તે ગુણેમાંથી ઓછામાં ઓછા અર્ધ ગુણે તે હેવાજ જોઈએ, ભદ્ર, તે માર્ગનું સારીના પાંત્રીશ ગુણ પૈકી પ્રથમ ગુણ ન્યાયસંપન્ન વિભવને છે, એટલે ગૃહસ્થ શ્રાવકે ચાયથી ધન મેળવવું. સ્વામિદ્રહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, ચેરી, થાપણ ઓળવવી વગેરે નિંદવા લાયક કાર્યને ત્યાગ કરી ધન ઉપાર્જન કરવું, તે ન્યાયસંપન્ન વિભવ કહેવાય છે. જેને નામાં આ મુખ્ય ગુણ હેય, તે ધર્મને લાયક છે. એ શ્રાવકના એકવીશ ગુણે અને માર્ગાનુસારીના પાંત્રીશ ગુણે આગમના ઘણાં ગ્રંથમાં આપેલા છે, તે તમારા જાણવામાં હશે જે વિશેષ જાણ વાની ઈચ્છા હોય તે તે જાણી લેજે. ભદ્ર, આત્મોન્નતિને ત્રીજો માર્ગ રાગ, દ્વેષ અને મહિને ઘટાડવાને છે. આઠ કર્મોમાં મેહનીય કર્મની સત્તા ઘણી છે, તે કર્મની સત્તાને લઈને જ મુંઝાઈને અકાર્ય કરે છે અને પાપમાં ડુબી ભવભવ ભટકે છે, તેથી જેમ બને તેમ મેહને ઘટાડે. મેહથીજ રાગદ્વેષ થાય છે અને રાગદ્વેષવડે કર્મ બંધાય છે. રાગદ્વેષમાં કર્મને ગ્રહણ કરવાની આકર્ષણશક્તિ છે. જેમ ઢામાં બીજા લેતાને ખેંચવાની શક્તિ નથી પરંતુ જ્યારે લેઢાની કાંબમાં રહેલ લેહચુંબકત્વ શક્તિ લેતાને તપાવી બીજા લેહચુંબકમાંથી ચુંબિત શક્તિ ખેંચી લઈ નવું લેહચુંબક તૈયાર થાય છે, એટલે પછી તેનામાં લેતું ખેંચવાની શક્તિ આવે છે, તેથી તેની પાસે સમય ઘરી હોય તે તે ખેંચી લઈ પિતાની સાથે વળગાડ દે છે. તેવી રીતે આત્મામાં રાગછેષ સિવાય કર્મને ગ્રહણ કરવાની શક્તિ નથી. તે આત્મા આઠ કર્મોની વણાઓ સાથે જ રહે છે એટલે કર્મ વર્ગણ સાથેજ આત્મા રહે છે, પરંતુ જ્યાં સુધી તે આત્મા રાગદ્વેષની સાથે નથી રહે ત્યાં સુધી આત્માની સાથે કર્મને સંગ થતું નથી. જેમ લેઢાની સળીઓ ભેગી કરીએ પણ તેમને એકબીજાની સાથે સંબંધ થતું નથી . પણ જે તેની સાથે કાટ લાગે તે તે સેઈઓ એક બીજાની સાથે ચેટી જશે અગર લેહચુંબક પાસે ધર્યું હોય તે