________________ યાત્રા 6 ઠી. (239) ચાદ રાજલોકના છે કે જેમણે અનાદિકાળથી આજદિન સુધી મારા જીવને હ હય, હણાવ્યું હોય તે સર્વે ને હું અંતઃકરણપૂર્વક ક્ષમા આપું છું અને સર્વ છે કે જેમને મેં આ ચંદ રાજકમાં કઈ પણ દેશે કે કઈ પણ કાળે અને કઈ પણ ભાવે દુઃખ આપ્યું હોય, તે સર્વને હું નમાવું છું. હે જીવરાશિ પ્રાણીઓ, હું તમને ક્ષમા કરું છું. માટે તમારી સાથે વેર લેવાની જરા પણ ઈચ્છા નથી. તમે મારા મિત્રો છે. ભદ્ર, આ પ્રમાણે જે જીવ પિતાના ઉપર થયેલા અપરાધને ખમાવે છે, તે તે અર્થે કામ કરી ચુકી છે. બીજા અર્ધ કામમાં તેણે સર્વ જેની પાસે માગી લેવું કે, “સર્વે કરવા ક્ષમા " સર્વ જીવે મને ક્ષમા કરે” અરે મારા જીવ બંધુઓ, મને મારે માં-હણે માં, મેં તમને અનાદિકાળથી હણ્યાં-હણાવ્યા છે. હવે હું તમને નહિ હણું મને માફ કરે. ભદ્ર, આ પ્રમાણે કહેવાથી આત્મા પૂર્ણકામ થાય છે. જે જીવ આ પ્રમાણે આત્મહિત સમજે છે. તેને આ ભવમાં ભટકવું મટે છે. પ્રથમ સર્વ પર મૈત્રી, કરૂણા, પ્રદ અને માધ્યસ્થભાવ રાખવાથી વૃત્તિ સ્થિર થશે. એ સદા સ્મરણમાં રાખવાનું છે. - ભદ્ર, આમેન્નતિના માર્ગને બીજે મુખ્ય ભેદ નીતિવર્તન છે. નીતિવર્તન એ આપણા ધર્મનું અંગ છે. ધર્માત્મા છએ સદાચરણથી ચાલવું. કદિપણ કુડ કપટન કરવું, વિશ્વાસઘાત ન કરે, ઠગાઈ ન કરવી, ચેરવું નહિ, લાંચ રૂશ્વત લેવી નહિ, પ્રમાણિકપણે વર્તવું, લેભથી પિતાના લાભની ખાતર બીજાને નુકશાન ન કરવું, પરસ્ત્રીને મા બેન સમાન ગણવી, જુઠી સાક્ષી પૂરવી નહિ, અને વ્યવહારને અનુસરી ચાલવું, આ સર્વ માન્ય ધર્મ છે. કેઈપણ ધર્મમાં નીતિવર્તનને ઈનકાર નથી. નીતિથી વર્તનાર વ્યવહારમાં સજજન ગણાય છે, સર્વને વિશ્વાસ મેળવે છે, એ પ્રમાણિક માણસ વે પારી હોય તે તેની સાથે સંબંધ જોડવા સર્વ ઈચ્છે છે, તેવાને માલ ખરીદવાને બધાએ જાય છે અને તે વ્યાપારમાં આગળ વધી શકે છે. ભદ્ર, તેવા નીતિમાન માણસને પરભવમાં પણ સારા લાભ મળે છે. નીતિમાનું ધર્મ કરણી કરવાની ઈચ્છા રાખે છે અને તેને તેજ