________________ યાત્રા 6 ઠી. (237) મટયું નહિ. આવી રીતે ભૂખ મટતી જ નથી. અનેક જીના પ્રાણ લેવાથી શરીરમાં રહેલે જીવ ભવભવ ખા ખા કરનારે હજુ પણ ભૂખની ટેવ મૂકી શકે નહિ. આટલું આટલું ખાધું તે કાંઈ પણ તેને આરે આવ્યું નહિ. આ ભવમાં ફક્ત કેટલું અનાજ ખાવામાં આવ્યું, તેને વિચાર કરશે તે સમજવામાં આવશે કે, કેટલા ઘઉં અને કેટલા ચેખા ખવાયા છે? શું હજારે મણે, ખાંડીથી, કે - નેથી પૂરું થયું છે? એક ટને થતાં પણ પુરૂં ન થયું. ઘઉં, ચેખા, કઠોળ વગેરે અનાજ શિવાય દૂધ, ઘી તથા શાક ફલકૂલ વગેરે બીજું કેટલું ખવાય છે તે પણ ભૂખને અંત આવે નહિ. તેને ઘણીવાર શાંત કરવામાં આવે છે, છતાં પણ તે પાછી તેવીને તેવી ખી થઈને ઉભી રહે છે. આ પ્રમાણે છેવોએ આ ભવમાં અને પૂર્વ ભવમાં ભૂખ મટાડવાને અનેક આરંભ કર્યા, તે પણ તેને મને એ ઉપાય નિષ્ફળ ગયે છે–તેમની ભૂખ હજી પણ મટી નથી. ભદ્ર, આ પ્રસંગ ઉપર એક દષ્ટાંત કહેવાય છે. આ ભવમાં એક વારાજ છે, કે જેમની સાથે બીજા ઘણા આશ્રિત સહાયક રહેલા છે. તે સહાયકે તે વૈદ્યરાજે બતાવેલી રીતિ પ્રમાણે કામ કર્યા કરે છે. તે વૈદ્યરાજે શીખવેલા વૈદ્યકના પુસ્તક વાંચી વાંચીને તેઓ ઉપચાર કરે છે અને જેઓ તેમના તે ઉપચારે સ્વિકારે છે, તેઓ નીરેગી બની જાય છે. ભદ્ર, એ વૈદ્યરાજ તે સકળ ના રક્ષક શ્રી વીર પરમાત્મા છે અને જે આચાર્ય મહારાજાઓ છે, તેઓ તેમના આશ્રિત સહાયકે છે અને જે સાધુ સાધ્વીઓ છે. તે તેમના ઔષધદાયકે છે તે વૈદ્યરાજના કહેવા પ્રમાણે સહાયક દવાઓ વાંચી આપે છે એટલે ઔષધદાયકે હંમેશા પ્રાતઃકાળે તેમજ બીજે કાળે આ ભયંકર ભૂખના દુઃખી રેગીઓને ઔષધ આપે છે. તે સાથે તેઓ જણાવે છે કે, જ્યાં સુધી તમે બીજાઓને હણી તમારી ભૂખ મટાડે છે, ત્યાં સુધી તમે હણવાના છે, માટે આ સર્વ ભક્ષક ભૂખને મટાડવાને ઉપાય જેમાં બીજાના પ્રાણ પક્ષ અને પ્રત્યક્ષ લેવાય છે, તેને ત્યાગ કરે તે છે. અર્થાત્ તે અન્નાદિકને ભક્ષ સર્વથા છોડી દે જોઈએ, કારણકે જ્યાં સુધી બીજાને હણી ભૂખ