________________ યાત્રા 6 ઠી, (235 ) વાથી દરાજ હજારે જેને બચાવ થાય છે. જેટલા જાને ગૃહથી બચાવ થઈ શકે, તેટલા પ્રમાણમાં તેમના મરણ જન્મ ઓછા થવાના. યતના એ અહિંસા ધર્મને વધારનારી છે. યતના કરતાં છતાં કદિ કેઈ જીવ મૃત્યુ પામે તે તેને અલ્પષ ગણાય છે એટલે તેથી હલકાં કર્મ બંધાય છે. પ્રતિકમણની ક્રિયા કરવાથી તેવા કર્મથી મુક્ત થવાય છે, કારણકે, તેના પરિણામ હંમેશા જીવ બચાવવાના હોય છે, છતાં જો જીવ હિંસા થાય તે તેને પશ્ચાતાપ કરે છે. જેમ વૈદ્ય રોગીને બચાવવાને ઉપાય કરે છે, તેના હૃદયનાં પરિણામ બચાવવાના છે છતાં માણસ મૃત્યુ પામે છે તે નિર્દોષ છે. ભદ્ર, કેટલાએક માણસે કહે છે કે, એવી રીતે હાલતાં ચાલતાં છ મરે તેમાં આપણે શું કરીએ ? આપણે કાંઈ જાણી જોઈને મારતા નથી. આ તેમનું કહેવું ભૂલભરેલું છે જે તેઓ તેને વિચાર કરશે તે તેમને તેની ભૂલ માલમ પડશે, કારણકે, અજાણતાં ઝેર ખાવામાં આવે તે પણ મરી જવાય છે. નાનું બાળક દેવતા પકડવા જાય તે તે દાઝયા વગર રહેતું નથી. વળી આ ઉત્તમ મનુષ્યદેહ કે જે સર્વ પ્રાણી કરતાં વધારે બુદ્ધિ-અક્કલ ધરાવે છે, તેને ઉપ ગ ન કરે તે પછી બીજા તિર્યથી શું જીવ બચાવી શકાશે? મનુષ્યજાતિ વધારે જ્ઞાન ધરાવે છે. દરેક મનુષ્ય જ્ઞાનદષ્ટિથી જેવું જોઈએ તેમજ બુદ્ધિથી વિચારવું જોઈએ કે, કેઈન અજાણપણાથી આપણા પ્રાણુને નાશ થાય તે આપણને કેટલું દુઃખ લાગે? - રતી વખતે તેના ઉપર વૈરભાવ થયા વિના રહેશે નહિ. એ વૈરભાવ બીજા તે જેની સાથે લેવાને એ નક્કી છે. જેમકે, આપણે રસ્તે ચાલ્યા જતા હેઈએ અને તે રસ્તે હાથી કે ગાડી દેડતી જતી હાય, તેમાં આપણે અફળાઈ આવી જઈએ તે શું તેનું ભલું ઈ૨છવાની બુદ્ધિ આપણને થશે? જે ન થઈ અને કષાય ઉત્પન્ન થયે તે અલબત એ વૈર આ ભવમાં નહિ તે બીજા ભાગમાં લેવાનાજ, તેવી જ રીતે આપણે ચુલે સળગાવીએ અથવા સંસારના બીજા કાર્યો કરીએ ત્યારે તેમાં સૂક્ષ્મ જીવેને માટે સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ પુંછ સડેલાં લાકડાં છે કે નહિ, તે જગ્યા વસ્તુ છવરહિત છે કે નહિ